Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરીને રાજા, રાજમંત્રી, આદિ પૂર્વોકત લેકે સાધુને સંયમના માર્ગેથી ચલાયમાન કરીને ભેગો પ્રત્યે આસકત કરે છે, ગાથા ૧૬
વથઇત્યાદિ– શબ્દાર્થ– કારણો-આશુદમન” હે આયુષ્માન “વયં-સ્ત્ર ઉત્તમ વસ્ત્ર na' ગંધ અને “ૐri-ગgiામ્ અલંકાર-આભૂષણ ‘ત્યિો -શિવ અિ “-૬ અને “ચાનિ-રચના િશયા અર્થાત્ પથારી આસન ઉપવેશન અર્થાત્ બેસવાના યોગ્ય વસ્તુ “મારું મોડું-માન મોબા' ઇન્દ્રિય અને મનને અનુકૂળ આ ભેગેને મુંબ-મુંa' આપ ભેગો “સંસ્થા આપની પુરયામુ-પુષવામ” અમે પૂજા કરીએ છીએ. [૧૭ના
સૂત્રાર્થ – હે આયુષ્યમાન્ ! વસ્ત્ર, ગંધ, આભૂષણે, સ્ત્રી, શય્યા અને આસન આદિ વસ્તુ એને આપ ઉપભોગ કરે. આ બધી વસ્તુઓ દ્વારા અમે આપને પૂજા સત્કાર કરીએ છીએ. ૧ળા
ટીકાર્થ–પૂર્વોક્ત રાજા, રાજમંત્રી આદિ તે સાધુને એવું પણ કહે છે ક-હૈ આયુષ્મન ! ચીનાંશુક (ચાઈના સિક્ક) આદિ વસ્ત્ર, કેષ પુટપાક આદિ ગધ, સેના અને રત્નનાં કટક, કેયૂર આદિ આભૂષણો, નવયુવતીએ, કમળ ગાદલાં, ચાદર અને તકિયાથી યુક્ત સેજ-શણ્ય ઈત્યાદિ વસ્તુઓ અમે આપને અપ કરવા તૈયાર છીએ, તે ઈન્દ્રિયે અને મનને અનુકળ થઈ પડે એવાં
ને આપ ભગવે. તે ભેગોનો ઉપભોગ કરીને આપ આપનું જીવન સફળ કરે. અમે આ વસ્તુઓ વડે આપને સત્કાર કરીએ છીએ. ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં આ પ્રકારનો એક પ્રસંગ પ્રકટ કરવામાં આવ્યું છે–એણિક રાજાએ અનાથી મુનિને વિવિધ પ્રકારના ભેગો ભોગવવાને માટે વિનતિ કરી હતી. ગાથા ૧ળા
શબ્દાર્થ–સુકવચ-પુત્ર” હે સુંદર વ્રતવાળા મુનિવર “તુમે-વચા' તમે મિકામવંમિમિક્સમાવે' પ્રવજ્યાના સમયે “નો-વ:” જે નિયમો-નિમ:' નિયમ ળિો-વીર્થ આચરેલ છે, “
અમાવસંતરસ-મસમાવિશ: ઘરમાં નિવાસ કરવા છતાં પણ “ઘો-સર્વ તે બધું “ત-તથા” તેજ પ્રકારે “સંવિનgસંવિઘ તેજ પ્રમાણે બની રહેશે. ૧૮
સૂત્રાર્થ—હે સુવત! તમે સાધુ અવસ્થામાં જે નિયમ પાળી રહ્યા છે, તે નિયમેનું ઘરમાં રહીને પણ એજ પ્રમાણે પાલન કરજો. ૧૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨