Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3 Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah Publisher: Jain Prakashak Mandal AhmedabadPage 23
________________ સીતા પાસે આવવું–લવણુકશે રામચંદ્રના સન્મમાં પાડેલું ભંગાણુ-રામલક્ષમણનું યુદ્ધ કરવા આગળ આવવુંતેની સામે લવણાં કુશનું થવું–ચારેનું પરસ્પર યુદ્ધ-લવણાંકુશના પરાક્રમથી રામલક્ષ્મણનું કાયર થઈ જવુંઅંકુશના બળથી લક્ષ્મણને મૂછ–વિરાધે રથ પાછા વાળવો-લક્ષ્મણે સાવધ થતાં આપેલ ઠપકે-તેનું રણક્ષેત્રમાં આવવું-લક્ષ્મણે મૂકેલ ચક્ર-તેનું પાછું ફરવું–પિતાના વાસુદેવ બળદેવપણુ માટે પડેલી શંકા-થયેલે ખેદસિદ્ધાર્થ ને નારદનું ત્યાં આવવું–તેણે કહેલી હકીકત-રામલક્ષ્મણનું પુત્રને મળવા ચાલવું-લવણુકુશનું સામે આવી પગમાં પડવું–પરસ્પર થયેલ હત્કર્ષ–સીતાનું પુંડરીપુર પાછા જવું-રામલક્ષ્મણે લવણાંકુશ સહિત અયોધ્યામાં કરેલ પ્રવેશ. લક્ષ્મણ સુવાદિએ સીતાને તેડી લાવવાની રામ પાસે કરેલી માગણ–રામચંદ્ર બતાવેલે વિચાર-સુગ્રીવનું સીતાને તેડવા પુંડરીકપુર જવું–તેની સાથે ઉત્તર પ્રત્યુત્તર–સીતાનું અધ્યા આવવું-લક્ષ્મણે અયોધ્યામાં પ્રવેશ કરવા કરેલી પ્રાર્થના-સીતાને ઉત્તર–રામચંદ્ર દિવ્ય કરવાનું કહેવું સીતાએ કરેલ સ્વીકાર–લેકએ સીતાના સતીત્વની ખાત્રીને કરેલ પિકાર-રામચંદ્ર તેને અવગણીને અગ્નિપ્રવેશ સંબંધી દિવ્ય કરવા કહેવું–તેને માટે કરેલી તૈયારી. અયોધ્યાની બહાર જમભૂષણ મુનિને થયેલ કેવળજ્ઞાન-ઇંદ્રાદિકનું તેને મહિમા કરવા આવવું-દેવતાઓએ ઇંદ્રને આપેલી સીતાના દિવ્ય સંબંધી ખબર-ઈદ્ર હરિણગમેલીને મોકલો-દિવ્ય કરવા માટે કાવડે પૂરેલા ખાડામાં અગ્નિ પ્રજવલિત કરવસીતાએ કરેલે તેમાં ઝંપા પાત–અગ્નિનું તત્કાળ બુઝાઈ જવું–જળની વૃદ્ધિસીતાએ કરેલ નિવારણસીતાનું જળ ઉપર એક સિંહાસને બેસવું–લવણકુશનું તેની પાસે જવું–લક્ષ્મણદિકે સીતાને કરેલ નમસ્કાર-રામચંદ્ર અયોધ્યામાં પોતાની સાથે આવવા કહેવું સીતાએ જણાવેલો દી વિચાર–તેણે કરેલું કેશનું લુંચન-રામચંદ્રને આવેલી મૂચ્છ–સીતાએ જમભૂષણ કેવળી પાસે જઈને લીધેલી દીક્ષા. ના સનાં રામને વળેલી મૂચ્છથયેલે ખેદ-લક્ષ્મણ સહિત સર્વનું જન્મભૂષણ કેવળી પાસે જવું-રામે પિતાના ભવ્યાભવ્યત્વ માટે પૂછેલા પ્રશ્ન-કેવળીએ કહેલું ચરમ શરીરીપણું-વિભીષણે પૂછેલ પિતાના તથા બીજાઓના રામચંદ્ર સાથેના સંબંધ બાબત પ્રશ્ન-મુનિએ કહેલ રામચંદ્ર, સુગ્રીવ, રાવણ, વિભીષણ, લક્ષ્મણ સીતા, વિચઢ્યા, ભામંડળ, લવણુમુક્ષ અને સિદ્ધાર્થ વિગેરેના પૂર્વભવનું વૃત્તાંત-તે સાંભળીને ધણુ લોકોને થયેલ સંગ-કતાંતવદને લીધેલી દીક્ષા-રામલક્ષ્મણનું સીતા સાધ્વી પાસે આવવું-રામે કરેલી વંદના-તેમનું અયોધ્યામાં પાછા આવવું–કૃતાંતવદનનું પાંચમાં દેવલોકમાં દેવ થવું-સીતાનું બારમા દેવલેકના ઇંદ્ર થવું. કાંચનપુરમાં બે રાજપુત્રીના સ્વયંવરમાં રામ લક્ષ્મણનું પુત્ર સહિત જવું–તે કન્યાઓનું લવકુશને વરવું–તેથી લક્ષ્મણના પુત્રોને થયેલ ઈર્ષા–તે સંબંધી લવણુકશે બતાવેલા ઉત્તમ વિચાર-તે સાંભળી લક્ષ્મણના પુત્રને થયેલ ખેદ અને વૈરાગ્ય-તેમણે લીધેલ ચારિત્ર–લવણાંકનું અયોધ્યા આવવું-ભામંડળના શુભ વિચારતેજ વખતે વિજળીનું પડવું-ભામંડળનું મૃત્યુ પામીને દેવકરમાં યુગલિક થવું. હનુમાનને સૂર્યાસ્ત જોઈને થયેલ વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા-તેનું મેક્ષગમન–રામચંદ્રને તે વાતની ખબર પડતાં તેણે કરેલા મોહજન્ય વિચાર-સુધર્મા પિતાની સભામાં રામચંદ્રને માટે બતાવેલું લક્ષ્મણપરના સ્નેહનું દઢાવરણ–બે દેવનું તેના સ્નેહની પરીક્ષા માટે આવવું તેમણે લક્ષ્મણને બતાવેલ રામના મૃત્યુથી શાક કરતું અંતઃપુર-તે સાંભળતાંજ લક્ષ્મણનું થયેલું મરણ–દેવતાઓને થયેલ ખેદ–તેમનું દેવલોકમાં પાછા જવુંલમણના મૃત્યુથી અંતઃપુરમાં પ્રવતેલ શક-રામચંદ્રનું ત્યાં આવવું-લવણકશને તે જોઈને થયેલ વરાગ્યતેમણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા–તેમણે લીધેલું ચારિત્ર અને મેક્ષગમન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 ... 542