________________
• तत्वार्थसूत्रे उक्तश्च-समवायाऐ५-समवाये-'पंच आसवदारा पणत्ता, तं जहामिच्छत्तं, अविरई, पमाया, कलाया, जोगा' इति । पञ्चा-ऽऽस्र द्वाराणि प्रज्ञप्तानि, तद्यथा-मिथ यात्वम्-अविरति:-प्रमादा:-कपाया:-योगाः, इति । व्या. ख्यामज्ञप्ती भगवतीसूत्रे-१६ शतके १ उद्देशके ५६४ सूत्रे चोक्तम्-'तिविहे जोए पण्णत्ते, तं जहा-मणजोए, वइजोए, कायजोए' इति । त्रिविधो योगः प्रज्ञप्तः, तद्यथा-मनोयोगः-वचोयोग:-काययोगः' इति । तथाचा-ऽऽदिशब्देन मिथ्यादर्शना-ऽविरति प्रमाद-कपाय-प्रभृतयो गृह्यन्ते, एवञ्च-मनोयोग-वचोयोगकाययोग-मिथ्यादर्शना-ऽविरति-प्रमाद-कषायाः-आस्रवा इति फलितम् यथासरः सलिलावाहिविवरद्वार सलिलावकारणत्वादास्रव उच्यते, एवम्-योगमिथ्यात्वा-ऽविरति-प्रमाद-कषाय प्रणालिकया-ऽऽत्मनः कर्मा-ऽऽस्त्र वतीति योगादय आस्रवा व्यपदिश्यन्ते ॥१॥
समवायांगसूत्र में कहा है-आस्त्रबद्वार पांच हैं, यथा-मिथ्यात्व, अविरति, प्रमाद कषाय और योग । भगवतीमूत्र के सोलहवें शतक के उद्देशक प्रथम, सूत्र ५६४ में कहा है-'योग तीन प्रकार का कहा है, मनोयोग, वचनयोग और काययोग।' ___ सूत्र में ग्रहण किये हुए 'आदि' शब्द से मिथ्यादर्शन, अविरति प्रमाद, कषाय, योग का ग्रहण होता है। इससे फलित यह हुआ कि मनोयोग, वचनयोग, कापयोग, मिथ्यादर्शन, अविरति, प्रमोद, कषाय, और योग ये सब आस्रव हैं । जैसे तालाब में पानी के आने का जो द्वार-छिद्र आदि होता है, वह आस्रव कहलाता है, उसी प्रकार योग, मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय योग रूपी नाली में आत्मा में, जो कर्म आते हैं, उन्हें भी आस्रव कहते हैं ॥१॥
સમવામાંગસૂત્રમાં કહ્યું છે–આસવાર પાંચ છે-યથા-મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાય અને ચાગ ભગવતી સૂત્રના સાળમાં શતકના ઉદ્દેશક પ્રથમ સૂત્ર પ૬૪માં કહ્યું છે–ગ ત્રણ પ્રકારનાં કહેવામાં આવ્યા છે, મને યોગ, વચનગ અને કાયમ સૂત્રમાં ગ્રહણ કરવામાં આવેલ–આદિ શબદથી મિથ્યાત્વ વિરતિ, અવિરતિ, પ્રમાદ, કષાય યોગનું ગ્રહણ થાય છે. આનાથી લિત એ થયું કે મનેગ, વચનયોગ કાયયોગ, મિથ્યાત્વ વિરતિ, અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ આ બધાં આસ્રવ છે જેમ તળાવમાં પાણીના આવવાનું જે દ્વાર છિદ્ર વગેરે છે તે આસ્રવ કહેવાય છે, તે જ રીતે ચેગ મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાયયોગ રૂપી ગરનાળાથી આત્મામાં જે કર્મ આવે છે તેમને પણ આસવ કહેવામાં આવે છે. ૧૫