________________
સુરતને જૈન ઇતિહાસ
વમાનકાળે સંખ્યાતા દેખાડે છે, આગમે કાલે અનતા તિર્થંકર દેખાડશે. એ કરથી વધે નહિ, ત્રણ યાગથી યેાગ વધે નહિ, એ વિવાદત્ર કહ્યો. છ ભાંગે સામાયિક કરીને તીર્થંકરની આજ્ઞા-આરાધક અનંતા થયા છે, થાય છે, થશે. આર્ટ ભાંગે સામાર્ષિક કરવેા એ નિન્હવનું વચન છે. આઠ ભાંગે સામાયિક કરીને અનંતા નિગેાદમાં રૂલ્યા, સખ્યાતા રૂળે છે, અનતા રૂળે છે, એ અનાહત વચન અતાપણા માટે શ્રાવક શ્રાવિકા શંકામાં પડયાં પછી બીજે દિને આવ્યા તે ધસી ઋષિને કહું ‘ભગવંત શ્રી મહાવીર દેવને એક લાખ તે એગણસાઠ હજાર શ્રાવક થયા તે મધ્યે કાઇ શ્રાવકે આઠ ભાંગે સામાકિ કરી એવા પાડે અમને કાઢી દેખાડેા. વળી આલબીયા નગરીના, તુંગીયા નગરીના, શ્રાવસ્તિ નગરીના એ આદિ ઘણા શ્રાવક એકડા મળીને આઠ ભાંગે પાસા સામાયિક કર્યાં હાઇ તે પાઠ કાઢીને દેખાડા, આનંદાદિ દશ શ્રાવકને ભગવંતે ઉપદેશ દીધા હાઇ તે માટે અમ્હને ( પાડ) કાઢીને બતાવો. ધસી ઋષિ શાચમાં પડયા, પછી તેને વિષ્ય શ્રાવક પ્રત્યે ખેલ્યા ‘તમે કાચા પાણી પી જાણેા, સ્ત્રીના વય ભાગ જાણેા, તમે સિદ્ધાંતની વાત જાણેા નહિ. ગુરૂની આશાતનાથી બીતા નથી? ગુરૂ કહે તે રૂડુ જ કહેશે, એમ વિચારી જે આ પૂજ્ય ઘણા (મેટા) પડિત છે.' પછી શ્રાવકે જાણ્યું જે કુહાડાને હાથે મળ્યા છે. શ્રાવક વણા મૂકીને ઉડ્ડયા. વળી વર્મીસી ષિ કહે ‘આહાર પાણી ભેળાં કરીએ.’ ત્યારે સોમજી અણુગાર કહે ‘અમ્હારે કાષ્ટ વસ્તુ પૃથ્વી છે' ત્યારે ધર્માંસી ઋષિના શિષ્ય એલ્યે ‘સ્વામી!
પૂછવું હેય તો હમણાં જ પૂછો.’ ત્યારે સોમ” અણુગાર કહે ‘આપણે ૭૨ સૂત્ર ૪૫ આગમની સ્થાપના,તેમાંથી એને પાર્ડ કાઢી આપે કે
૨૬