________________
૨૪
સુરતને જૈન તિહાસ.
*
કહ્યું ‘મુઝને કિલામણા ધણી થાય છે.' એમ કહીને સૂતા, પછી ચેાડીકવાર ઉઠીને એમ કહ્યું ‘એણી વેલા મુઅને આઉખાતે વિશ્વાસ નથી.' એમ કહીને સાગારી સંથારા કીધા, પછી દેવલાકે ગયા. ત્યારે ઇદલપુરીના શ્રાવકે શહેરમાં જણાવ્યું. શહેરના શ્રાવકા આવ્યા, દેખે તે આઉખાની સ્થિતિ પુરી થઇ. સામજી અણુગાર પ્રત્યે હકીકત પૂછી, તેમણે અમુક બાઇને ત્યાંથી અહારની વિધિ કહી. શ્રાવકે તે ખાઇને પૂછ્યું, તે રંગારી સાચું મેલી જે ‘મુઝને લંકાના જતિએ લાડુ આપ્યા, જે વિધિ કહી તે રીતે મે વહેારાબ્યા.' આ વાત સાંભળીને શ્રાવક શ્રાવિકા કાયમાન થયા. હવે ગમે તે ઉપાય કરીએ તે પણ સ્વામી પાછા આવે નહિ, તે માટે સમતા રાખા. ધર્મી છે તે તરશે. થેાડા દિને રગારીને ગલતા કાઢ ઉપજ્યેા. પછી સામજી અણુગાર માસકલ્પ પૂરા કરીને શહેરમાં ચામાસુ` આવ્યા, જિનમાર્ગના ઘણા ઉદ્યોત થયા. ત્યાં ઘણા ખાઇ ભાઇએ ત્રત આદર્યાં, સમકિત પામ્યા, વીતરાગના માના મહિમા વધ્યા. મુરાનપુરથી ચામાસું પુરૂ કરીને વિહાર કર્યાં.
૩૫.“ એકદા સામજી અણુગારે એવા વિચાર કર્યો કે લવજી ઋષિ વડા હતા અને ધસી ઋષિ નાના હતા. લવજી મુનિને વંદા ન કરી. વિનયમૂલ ધર્યું છે તે હું જઈને ધર્માંસી ઋષિને પગે લાગું એ વિનય છે.
'
૩૬ ત્યાર પહેલાં અમદાવાદથી લવજી ઋષિએ વિહાર કર્યા હતા ને લવજીની શૈાભા ઘણી વધી હતી તે ધસી ઋષિએ ભણવાને અહંકાર જિનમાર્ગ વિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી કે જે છત્ર માર્યાં મરે