________________
વિક્રમ ૧૯ મું શતક ઋષિ લવજી.
૫
નહી તે સમષ્ટિ, એમ જે કહે જીમા મરે' (તે મિથ્યાષ્ટિ ), કુસાધુપણું, સાધુપણું. સામાયિક આઠ ભાગે નીપજે તે સકિત ષ્ટિ, જે એમ કહે ‘સામાયિક આઠ · ભાગે ન નિપજે તે મિથ્યાષ્ટિ ઈત્યાદિક સિધ્ધાંતની રીત મૂકીને પોતાની મેળે ટાળું જુદું પાડવાને વિપરીત પ્રરૂપણા કરી પેાતાની પરખા કાઠી-મેટી કરી.
66
૩૭
પછી કેટલેક કાળે વરસને આંતરે સામજી અણુગાર વિહાર કરીને અમદાવાદમાં ધસી રખતે સ્થાનકે આજ્ઞા માગીને ભેળા ઉતર્યાં. ધસી ઋષિને વંદા નમસ્કાર કરી શાતા પૂછે, સેવા ભક્તિ કરવા લાગ્યા ત્યારે ધર્માંસી ઋષિ કહે ‘આપણે આહારપાણી ભેળાં કરીએ, ' ત્યારે સામજી અણુગાર કહે · અમ્હે કાંઇક વસ્તુ સાંભળીને શંકા ઉપની છે તે પુછીને આણે બતે આહારપાણી ભેળાં કરીશું’ પછી આહારપાણી આપ આપણી મેળે લાવીને રાખ્યાં, ત્યારે સામજી અણુગાર આવ્યાની ખબર સાંભળીને શ્રાવક શ્રાવિકા વંદણા કરવા આવ્યા. વંદા કરીને સેવા ભક્તિ કરવા લાગ્યાં. ઘણા શ્રાવકાએ એકઠા મળીને આખા ક` આશ્રી ચર્ચા કાઢી, ત્યાં સામજી અણુગારે ભગવતી સૂત્રના ૭૨ આલાવા હતા તે કાઢીને આઉખા ક આશ્રી દેખાડયા. વળી સમવાયાંગ સૂત્રમાં આઉખા કર્મની આંકરેખા દેખાડી. વળી પ્રન્ના સૂત્રમાં આખા ક્રમનું રહસ્ય જેમ હતું તેમ દેખાડયું, અતગડ સૂત્રમાં આઉખા કર્મોની સ્થિતિ ભેદીને કાળ કરશે ઈત્યાક્રિક ઘણા પાડે સૂત્રના દેખાડયા, ત્યારે શ્રાવકની શકા ભાંગી. વળી સામાયિક આશ્રી ચર્ચા કાઢી, ત્યાં ભગવતી સૂત્રમાં ૪૯ ભાગામાં ૨૭ મે આંક સામાયિક્રનું સ્વરૂપ દેખાડયું. એ કરણ ત્રણ યાગ કરી શ્રાવ મેલેન્સામંત તિર્થંકર ભૂમિ
"
છે,