________________
૩૪
સુરતને જેને ઈતિહાસ.
गत्वा तत्र त्रिभुवनजनध्येयपादारविंदो દ્રષ્ટગઃ શ્રી તપાપતિમયાંમારગેડ | રૂ .. मार्ग तस्य प्रचुरकदलीकाननैः कान्तदेशं स्थाने स्थाने जलधिदयितासंततिध्वस्तखेदम् । आकर्ष्यान्तःकरणविषये (?) स्त्वापयोक्तं मयेन्दो ऽभीष्टं स्थानं व्रजति हि जनः प्रांजलेनाध्वना द्राक् ॥ ३२ ॥
–હે ઈન્દુ ! તારે તપન એટલે સૂર્યની પુત્રી (એટલે તાપી નદી) ના તીરને કાંઠે જવું. ત્યાં સૂર્યવંગ એટલે સૂરજકેટ (સુરત) કે જેણે ગુરૂના ચરણયુગના સ્પર્શથી આનંદ પ્રાપ્ત કરેલ છે તે આવશે. ત્યાં જઈને જેના ચરણકમલની સેવા લેકેનું ધ્યેય છે એવા ભાગ્યવાન તપ ગચ્છાધિપતિનાં દર્શન કરવાં.
તે સુરતનો માર્ગ પુષ્કળ કેળનાં વનોથી સુન્દર અને સ્થાને સ્થાને અનેક સમુદ્રપુત્રી એટલે નદીઓથી ખેદ દૂર થાય એવા પ્રદેશવાળો છે. તેમાં થઈને હે ઈન્દુ! લેકે સીધા માર્ગે એકદમ મારા અભીષ્ટ સ્થાને-ગચ્છનાયકના સ્થાને જાય છે.
પછી જોધપુરથી જતાં આવતાં ગામોનાં વર્ણન આપેલ છે ને ૮૫ લેકથી સુરતનું વર્ણન આવે છે. ५3 तत्र स्थित्वा भगुपुर महावप्रवातायनाने।
वा इष्टो निजतनुभुवो धावनोद्वल्गनानि. ॥ गच्छेः स्वच्छे तरणिनगरोपान्तभूमिप्रदेशे। श्री श्रीपूज्यक्रमविहरणध्वस्तपापप्रवेशे ॥ ८५॥