________________
૩૩
ઉ. વિનયવિજયનું સુરત-વર્ણન. હતા ત્યારે ઉપયુંકત વિનયવિજય ઉપાધ્યાયે જોધપુરથી ત્યાં પધારવા | માટે વિજ્ઞપ્તિપત્ર રૂપે સંસ્કૃત મેઘદૂતને અનુકરણ રૂપે “ઇદુદ્રત” નામનું ૧૩૧ સંસ્કૃત પદ્યોનું ખંડકાવ્ય લખી મોકલ્યું તેમાં જોધપુર, સુવર્ણચલ-કચનગિરિ, જલંધરપુર (જાલોર), સીરોહી, આખ, સિદ્ધપુર, અમદાવાદ વડોદરા, ભરૂચ અને છેવટે સુરતનું વર્ણન છે. સુરત સંબંધી પદ્ય ૩૧, ૩૨ અને ૮૭ થી ૧૦૭ છે. વર્ણન સુંદર આલંકારિક ભાષામાં છે. તે
૫૧ આ ઇન્દુદૂત નિર્ણવસાગર પ્રેસની કાવ્યમાલાના ૧૪ મા ગુચ્છકમાં (સને ૧૯૦૬ ) પૃ. ૪૦ થી ૬૦ પર પ્રગટ થયેલ છે. તેના સંશોધકે ૪૦ મા પૃષ્ઠ પર ટીકા લખી છે કે “ આ ગ્રંથના કર્તાનું નામ ગ્રંથના દર્શનથી કુટપણે ઉપલબ્ધ થતું નથી–તેની આઠ પત્રની એક પ્રાયઃ અશુદ્ધ પ્રત પરથી પ્રાપ્તિ થઈ છે. પણ ગ્રંથકર્તાનું નામ તેમાં સ્પષ્ટ દર્શાવેલું છે. જુએ શ્લોક ૧ ‘ત્ત સેવં હિતિ “જિન”. જે નાતાનામ, માં વિનય આવે છે તે વિનયવિજય છે, કે જે નામ છેક ૧૨૬ રોળીયાન “વિનયવિજો' તરાવર્તમાના માં પણ સ્પષ્ટ જણાવેલ છે. આ કાવ્યમાલાને ગુચછક હવે બજારમાં ઉપલબ્ધ નથી તેથી તેમાં આપેલ સુરત સંબંધીનું વર્ણન મૂળ લેક સહિત અત્ર આપવું યોગ્ય થશે.
પર તેમાં “ઇન્દુ' એટલે ચંદ્રને ઉદ્દેશીને કહેલું છે કે – . જો વ્યક્તિ તનતનયાતી વોટીમો !* *
सूर्यदंगो गुरुपदयुगस्पर्शसंप्राप्तरंगः ।