________________
૨૮
સુરતના જૈન ઇતિહાસ.
એ જિનમા'ની રીતિ છે. અમીપાલજી શ્રીપાલજી આવ્યા ત્યારે ઘણા શ્રાવક શ્રાવિકા ધસી ઋષિની શ્રદ્દા ખેાટી જાણી તેને ઘણા અપજશ થયા. શ્રાવક શ્રાવિકામાં ફુટાકુટ થઇ, ત્યારે ગુજરાતી લાક લીધા મેલ મુકે નહિ કે અમારે ગુરૂ કહે તે ખરૂં.
૩૯ ‘વળી કુંવરજીના ગથી નીકળેલા ઋષિ પ્રેમજી, ઋષિ લધુ હુરજી, ઋિષ વડા હુરજી એ ધર્માંસી ઋષિના ગુરુભાઇ, ધ સી ઋષિને મૂકીને ફરી સજમ લઇને સામજી અણુગારને અંગિકાર કરી વિચર્યા. વળી જીવાજી મારવાડમાં નાગેરી લુકાના ગચ્છને વાસરાવીને ફરી સજમ લઇ સોમજી ઋષિની આજ્ઞાએ પ્રવૉ. વળી મારવાડમાં મેડતાથી લાલચજીએ જીવાજી પાસે સજમ લીધે; તે નાતે વીસા ધારવાડ લાલચંદજી ભણી ગણીને પ્રવીણ થયા, પછી જીવાજીએ કહ્યું ‘તમે ગુજરાતમાં જામે તે સોમજી ઋષિની આજ્ઞા માગી લાવા' ત્યારે લાલચંદજી સાધુ સધાતે વિહાર કર્યાં, સોમજી અણુગારને આવીને વંદણા કરી વિચર્યાં.
૪૦ ત્યાર પછી હુરીદાસજી લાહેરમાં ઉતરાથી લુંકાને ગચ્છ વાસરાવી નીકળ્યા, ક્ી દીક્ષા લીધી, ખબર પડી કે ગુજરાતમાં સાધુ પ્રવર્તે છે તે માટે ‘હું જઇને તે મહાપુરૂષની આજ્ઞામાં પ્ર`તુ એ જિન માર્ગીની રીત છે' એમ કહીને તેણે ગુજરાતને વિહાર કર્યાં. તે પહેલાં ધસી ઋષિના સ્થાનકે આવી ઉતર્યાં, કેટલાક દિન રહ્યા પછી સામજી અણુગારના સ્થાનકે આવી ઉતર્યા. ત્યારે લેકે વિચાર કર્યાં જે હરિદાસજી પૂજ્ય પ્રને પૂરા છે, વ્યાકરણમાં જાણુ છે, સિદ્ધાંતના પારગામી છે, વૃત્તિ ટીકા ભાષ્ય ચૂર્ણિ નિયુકિતના