________________
વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી.
૨૯
જાણુ છે, એ પારખું કરશે તે આપણે કબૂલ, પછી મહેમાંથી બંનેના (ધર્મસી તથા સમજીના) આચાર ગોચરની પરીક્ષા કરીને કહેવા લાગ્યા “તુહે ગ૭ છાંડે, પણ ગચ્છ છાંડ નથી. હરદાસ કહે “તુહે ત્રણ પાત્રોનાં ત્રણ ઢાંકણ લાકડાનાં રાખે છે એ માયાને સ્થાનક એવો છે'-ઇત્યાદિક ઘણું બેલેને આચાર ગોચાર દેખાડીને ધર્મસી ઋષિને વસરાવીને તેમજ અણગારની આજ્ઞા અંગીકાર કરી સ્વામી! તુહે મારા ગુરૂ છે, હું તમારે વિષ્ય” એમ કરી વિચર્યો.
૪૧ “પછી ધર્મસી રૂષિનો શ્રાવક શ્રાવિકામાં અપજશ થયો. હરદાસજી પૂજ્ય સરીખા કઈ ભણનાર નથી, એવા ગુણવંત પુરૂષ છાંડી ગયા તે કાંઈક અવગુણ ભર્યો છે. ધર્મસી ઋષિની પ્રરૂપણ છે કે સાધુને લેખવા નહિ. લંકા ગ૭માંથી ઘણું શ્રાવક શ્રાવિકા સોમજ અણગાર માંહિ જિનમાર્ગમાં ભળ્યા. જેનો પૂજ (પૂજા)
હવે ચાલે.”
૪૨ “ગેાધાજી ગછ છાંડી ફરીથી સંજમ લીધે, તે પણ સમજી અણુગારની આજ્ઞામાં પ્રવર્તાવા લાગ્યા ને નમસ્કાર કરી સેવાભક્તિ કરવા લાગ્યા. આજ મેરી જાત્રા થઈ. આહારપાળું ભેગાં કર્યા. આજ્ઞા લઈને વિહાર કર્યો. તથા અમીપાલ, શ્રીપાલ અને સોમજી અણગાર, અને ધર્મસી રૂષિ દરીયાપરીની વચ્ચે વિવાદ લક્ષી પુસ્તકને ભેટે વિખવાદ થયો. હવે ત્રણ મુનિ અમીપાલજી શ્રીપાલજી અને સોમજીએ દિલ્લી આશ્રાને વિહાર કર્યો.
૪૩ “હવે ૧ ગિરધરછ અને ૨ માણેકચંદજીએ બેઉ ફેટાબંધ એક પાત્રીમાંથી નિકળ્યા. પોતાની મેળે સંજમ લઇને પ્રવર્તવા