________________
વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી.
૨૩
રખના સાધુને પિતાને સઝાય પણ અટકી, મોઢેથી વિસરી જવા માંડયું પોથી વિના સિદાવા લાગ્યા. શિષ્યને કહ્યું “આપણે પોથી લઈએ” એમજી રખને પૂછ્યું ને ત્યારે શિષ્ય બોલ્યો “સ્વામી ! આપણે પિોથી મૂકી ત્યારે તેને કહ્યું હતું, હમણું તેને મેટાઈ દીઓ છો, લેવી હોય તો આપણી મેળે લીએ. પિથી નાસી (?) લીધી, પછી લવજી અણગારને માલુમ પડયું ‘તિખુત્તો જે વંદણાની ખાતર એટલી કળવકળ કરે છે. ભર્યો ખરો પણ જાણ્યું કાચું છે, ઈહાથી વિહાર કરૂં જુદી પ્રરૂપણએ લોક સમઝતા નથી.” - ૩૪ “ત્યાંથી વિહાર કર્યો. ઘણાં ગામ નગરને વિષે ઘણું ભવ્ય જીવને ધર્મ સમજાવતા લવજી અણુગાર બુરહાનપુર આવ્યા. ઘણું બાઈ ભાઈ સાંભળવાને આવે, ઘણો જિત માર્ગને ઉદ્યોત થયા, ઘણા લેક સમઝયા ને લંકાની માન્યતા પાતલી પડી. લંકાના જતિને ઠેષ પડિવરો –પ્રાપ્ત થયો. પછી માસ ક૯પ પૂરે થયે ત્યારે ઇદલપૂરે આવ્યા. ઘણા લોક શહેરનાં ગાડાં જોડીને સાંભળવા આવે, તે વાતને જતિએ જાણું ત્યારે વિચાર્યું જે એ આપણું માન્યતા ઘટાડશે. પછી લંકાના જતિએ વિષ ઘાલીને લાડુ કીધે કરીને ઇદલપુરામાં રંગારીને આપો. આપીને એમ કહ્યું “બાઈ ! અમહારા હાથનો લીયે નહિ. અહારે એ મહાપુરૂષનો તે જગ કિહાં મેલે? તે માટે કાલે છઠ પારણું છે તુમ્હારા આંગણા આગલ થઈને નિકલશે તે વારે તમે એમ કહેજે “મહા પુરૂષ! લહાણુને આવ્યું છે, અમે ન ખાધે તમને આપું તેમાં કોઈ ટોટો છે? એ નફાનું કારણ છે.” એમ કહી હરાવ્યું તે વારે થાનકે આવીને છઠનું પારણું કર્યું. થોડી વારે કિલામણ થઈ, તે વારે સમજી અણગારને