Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
(૪) વિમતિ = ભિન્ન ભિન્ન વિચાર, વિવાદ.
ધર્મે વિદ્ર = ધર્મમાં વિવાદ કરે છે. અથવા ધર્મમાં જુદા જુદા
વિચારો બતાવે છે. (૫) ઉપસંભાષા = સાંત્વન આપવું. અથવા ઠપકો આપવો.
વર્મરાન ૩૫વતે = નોકરોને સાંત્વન આપે છે. અથવા નોકરોને ઠપકો આપે છે. ઉપમંત્રણ = એકાંતમાં લલચાવવું, વશ કરવું. - કુત્તમામ્ ૩૫વત્તે = એકાંતમાં કુલીન સ્ત્રીને લલચાવે છે.
___ व्यक्तवाचां सहोक्तौ । ३-३-७९ અર્થ:- વ્યક્ત અક્ષરવાળી વાણી છે જેઓની તેવા મનુષ્યવિગેરેનું એક સાથે
ઉચ્ચારણ કરવું એવા અર્થમાં વર્તતાં વૈદું ધાતુથી કર્તામાં આત્મપદ
થાય છે. વિવેચનઃ પ્રખ્યા: સંપ્રવર્તે = ગામડીયાઓ એકસાથે બોલે છે.
વ્યવવાતિ વિમ્ ? શુ: સંપ્રવતિ = પોપટો એકસાથે બોલે છે. (કોલાહલ કરે છે) અહીં વત્ ધાતુ છે એકસાથે બોલે છે એવો અર્થ પણ છે પણ વ્યક્તવાચા નથી અસ્પષ્ટ વાણી હોવાથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષાત્... ૩-૩-૧૦૦ થી પરમૈપદ થયું છે. સોવિતિ વિમ્ ? વૈ2 ૩ મૈત્ર: વતિ = ચૈત્રના કહ્યા પછી મૈત્ર બોલે છે. અહીં વ્યક્ત ઉચ્ચારણ અર્થમાં વર્તતો વત્ ધાતુ છે પણ એકના બોલી રહ્યા પછી બીજો બોલે છે. સાથે બોલતાં નથી તેથી સહોક્તિ ગમ્યમાન ન હોવાથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા... ૩-૩-૧૦૦ થી પરસૈયદ થયું છે.
વિવારે વા ! રૂ-રૂ-૮૦ અર્થ - વિરુદ્ધ અર્થનું કહેવું તેને વિવાદ કહેવાય છે. વ્યક્ત વાણીવાળા
મનુષ્ય વિગેરેનાં વિવાદરૂપ હોક્તિ (એક સાથે ઉચ્ચારણ કરવું) અર્થમાં વર્તતાં વત્ ધાતુથી કર્તમાં આત્મપદ થાય છે.