Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 650
________________ ૬૩૩ . • સૂત્રમાં ત્ નો કીત્ આદેશ કર્યો તેના કરતાં ધાતુપાઠમાં ધાતુ જ કીર્ત કર્યો હોત તો ? સાચી વાત છે જો તમ્ ને બદલે વીર્તન્ ધાતુ જ કર્યો હોત તો અહીં તો ચાલત પણ ઋવસ્થ ૪-૨-૩૭ માં વર્ણ ગ્રહણના સામર્થ્યથી બ્રોર્ આદેશ બાધ કરત અને વીતત્ પ્રયોગ સિદ્ધ ન થાત. અને ઋવચ્ચે ૪-૨-૩૭ સૂત્રનો પ્રયાસ નિષ્ફલ થાત. સૂત્રમાં ક્ત નો કીર્તિઃ આદેશ કેમ કર્યો ? ઋત્તિ આદેશમાં જે ડું છે તે મંગલને માટે છે. શાસ્ત્રીય પરિપાટિ એવી છે કે આદિમાં, મધ્યમાં અને અન્તમાં પણ મંગલ કરવું જોઈએ. એ પરિપાટીને અનુસરીને આચાર્ય મહારાજે અન્ય મંગલ રૂપે કીર્તિ માં રૂ મૂકેલો છે. इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायां सिद्धहेमचन्द्राभिधान स्वोपज्ञशब्दानुशासन लघुवृत्तौ चतुर्थस्याध्यायस्य ચતુર્થ પર્વઃ સમાત: |૪ - ૪ | दुर्योधनोर्वीपतिजैत्रबाहु-गृहीतचेदीशकरोऽवतीर्णः । अनुग्रहीतुं पुनरिन्दुवंश, श्रीभीमदेवः किल भीम एव ॥ અર્થ - ભયંકર યુદ્ધ કરનાર રાજાઓને જીતનારાં છે હાથ જેનાં (અને) ચેદિ દેશનાં રાજાઓ પાસેથી ગ્રહણ કર્યો છે કર જેણે એવા શ્રી ભીમદેવ રાજા ચંદ્રવંશ ઉપર અનુગ્રહ કરવા માટે ફરીથી ભીમ રૂપે જ અવતર્યા છે.

Loading...

Page Navigation
1 ... 648 649 650 651 652 653 654