________________
૫૪૩ રૂ.અને કમ્ ધાતુનાં આદિસ્વરની વૃદ્ધિ હ્યસ્તનીનાં વિષયમાં
સ્વરા. ૪-૪-૩૧ થી થાય જ છે. તેથી આ સૂત્રની રચના વ્યર્થ થઈ જાય છે. પરંતુ વૃદ્ધિની પહેલાં રૂ ધાતુનાં રૂ નો , દ્વિપો. ૪-૩૧૫ થી થાય અને મસ્ ધાતુનાં મ નો લોપ ના... ૪-૨-૯૦ થી થાય તો હવે ધાતુ સ્વરાદિ ન હોવાથી સ્વરા. ૪-૪-૩૧ થી વૃદ્ધિની પ્રાપ્તિ ન થવાથી આ સૂત્રની રચના સાર્થક છે. ' જો કે સ્વરાવે. ૪-૪-૩૧ થી જે વૃદ્ધિ થાય છે તે પણ હ્યસ્તની વિગેરેનાં વિષયમાં જ થાય છે તેથી રૂ નો હું અને મન્ નાં મ નાં લોપ રૂપ કાર્ય કર્યા પહેલાં જ વૃદ્ધિ કરી લેવાથી પણ આ સૂત્રની રચના વ્યર્થ પડે છે. વ્યર્થ પડીને સૂત્રો જણાવે છે કે “તેડચમિન ધાતુપ્રત્યકાર્યો પશ્ચાત્ વૃદ્ધિતર્વાધ્યોર્ વ' એ ન્યાયથી ધાતુ અને પ્રત્યય સંબંધી અન્ય તમામ કાર્યો કરીને પછી જ વૃદ્ધિ કરાય અને અત્ તો વૃદ્ધિ કર્યા પછી કરાય છે. તેથી હવે હું અને માં નો લોપ કર્યા પછી ૪-૪-૩૧ થી વૃદ્ધિની પ્રાપ્તિ જ નથી રહેતી માટે આ સૂત્રની રચના સાર્થક જ છે. એથી હેયરઃ, ઐયત પ્રયોગ બની શક્યા. આ પ્રયોગોમાં ધાતો... ૨-૧-૫૦ થી રૂ નો રૂમ્ આદેશ કરાય કે ન કરાય તો પણ સ્વરા. ૪-૪-૩૧ થી વૃદ્ધિ થવાની જ છે. એટલે વૃદ્ધિ થવી એ નિત્યવિધિ હોવા છતાં આ ન્યાયથી પહેલાં ધાતો... ૨-૧-૫૦ થી ૬ આદેશ કરવો અને પછી જ વૃદ્ધિ કરવી. નહીં તો માર, ૩ધ્યાત એવા અનિષ્ટ પ્રયોગ થાત. એવી જ રીતે નવીનર પ્રયોગમાં મદ્ આગમ કર્યા પહેલાં તો... ૪-૧-૬૪ થી દીર્ઘ આદેશ કરાય છે. જો પહેલાં આગમ કરે તો ધાતુ સ્વરાદિ બની જાય અને તો. ૪-૧-૬૪ માં સ્વરા એ પ્રમાણે નિષેધ કરેલો હોવાથી દીર્ઘ આદેશ ન થાય માટે આ ન્યાયથી દીર્ઘ કર્યા પછી જ મદ્ આગમ થાય છે. અને આ ન્યાય અનિત્ય હોવાથી ૩૫સા... ર-૩-૩૯ સૂત્રમાં મર્યાપ એ પ્રમાણે લખ્યું છે. તે વાત
તે સૂત્રમાં જણાવી છે. ૪ ૪-૪-૨૯ સૂત્રમાં માઃિ એ પ્રમાણે પ્રથમત્ત હતું તે આ સૂત્રમાં
“ર્થવગામિવિપરિણામ:” એ ન્યાયથી ગાઃ એ પ્રમાણે શક્યત્ત કર્યું છે. -