________________
.સમિધ્ય-રૂ-સ્થતિ
समिध्य्+इ+स्यति
समिध्य्+इ+ष्यति
✡
४८८
-
સ્તાઘ... ૪-૪-૩૨ થી રૂર્ આગમ.
અત: ૪-૩-૮૨ થી ૪ નો લોપ.
નામ્ય... ૨-૩-૧૫ થી સ્ નો પ્.
આ સૂત્રથી ય્ નો લોપ. વિકલ્પપક્ષે જ્યારે આ સૂત્રથી
समिधिष्यति
ય્ નો લોપ ન થાય ત્યારે સમિધ્ધિતિ પ્રયોગ થશે.
(૨) કૃષદ્રિષ્યતે, તૃષચિષ્યતે = તે પથ્થર જેવું આચરણ કરે છે. વૃષનિવારતિ આ અર્થમાં વ્યર્ ૩-૪-૨૬ થી વ્યક્ પ્રત્યય થાય છે. પછીની સાનિકા સમિધિતિ, સમિધ્ધિતિ પ્રમાણે થશે. વ્યજ્ઞનાવિત્યેવ – પીયિતા - અહીં પટુ એ સ્વરાન્ત નામથી પરમાં વચન્ નો ય્ છે તેથી આ સૂત્રથી ય્ નો લોપ થયો નથી.
અશિતીત્યેવ - સમિધ્યતિ, વૃષદ્યતે - અહીં વ્યંજનાન્ત ધાતુથી પરમાં જ્ય સંબધી ય્ છે પણ તેનાથી પરમાં અશિત્ પ્રત્યય નથી વર્તમાનાનો તિર્ અને તે પ્રત્યય છે તેથી આ સૂત્રથી ય્ નો લોપ થયો નથી.
સૂત્રમાં ન્ય એ પ્રમાણે સામાન્યથી નિર્દેશ કરેલો હોવાથી યન્ અને યદ્ બંનેનું ગ્રહણ થશે. ન્ નું પણ ગ્રહણ થઈ શકે પરન્તુ વ્ય પ્રત્યય વ્યંજનાન્ત ધાતુથી પર થતો જ નથી. તેથી યન્ અને ઙ્ગ પ્રત્યય બે જ ગ્રહણ થશે.
અતઃ । ૪-૨-૮૨
અર્થ:- અકારાન્ત ધાતુથી વિધાન કરાએલો અશિત્ પ્રત્યય પરમાં હોતે છતે ધાતુનાં અન્ય ઞ નો લોપ થાય છે.
વિવેચન - થતિ = તે કહે છે. સાધનિકા ૩-૪-૧૭ માં જણાવેલ નોતિ પ્રમાણે થશે. ૪-૩-૪ સૂત્ર નહીં લાગે. થ ધાતુનાં ઞ નો લોપ આ સૂત્રથી થયો છે.
विहितविशेषणं किम् ? गतः = ગયો. અહીં વ્યંજનાન્ત મ્ ધાતુથી ō પ્રત્યય વિધાન કરાએલો છે. અકારાન્ત ધાતુથી વિધાન કરાએલ નથી મિં... ૪-૨-૫૫ થી મ્ નો લોપ થયો છે પણ ગમ્ ધાતુને પ્રત્યય લાગ્યા પછી મ્ નો લોપ થયો છે તેથી આ સૂત્રથી 7 નાં ઞ નો લોપ થયો નથી.