________________
પદ
|
પંચ પરમેષ્ઠિ અને કષાયોને જીતવાનો ઉપાય કષાય નવકારવાળી ગણવાનું પદ અરિહંત |- | ‘નમો' એ શક્તિનો પુંજ હોઈ તેના વિષય તરીકે શ્રી અરિહંત પરમાત્મા છે. સિદ્ધ લોભ નમો સિદ્ધાણં – સિદ્ધાવસ્થા તૃપ્ત છે. આચાર્ય માયા નમો આયરિયાણં – અપાર શુદ્ધ છે. ઉપાધ્યાય માન | નમો ઉવજઝાયાણં – વિનય ગુણવાળા છે. સાધુ | ક્રોધ નમો લોએ સવ્વસાહૂણં – સમભાવી છે.
શાસ્ત્ર આધારે નવ ગ્રહનો સચોટ ઈલાજ - એક નવકારવાળી ગણવી ગ્રહ નવકારનું પદ
શ્રી તીર્થંકર પ્રભુ સૂર્ય | ૐ હું નમો સિદ્ધાણં
ૐ હ્રીં શ્રીં પાપ્રભસ્વામીને નમઃ ચંદ્ર | ૐ હું નમો આયરિયાણં
ૐ હ્રીં શ્રી ચંદ્રપ્રભ સ્વામીને નમ: મંગળ | ૐ હ્રીં નમો સિદ્ધાણં
ૐ હ્રીં શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમઃ બુધ |ૐ હ્રીં નમો આયરિયાણં
ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામીને નમઃ ગુરુ |ૐ નમો આયરિયાણં
ૐ હ્રીં શ્ર ઋષભદેવાય નમ: શુક્ર ૩ૐ હ્રીં નમો અરિહંતાણં
ૐ હ્રીં શ્રી સુવિધિનાથાય નમ: શનિ | ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં
ૐ હ્રીં શ્રીં મુનિસુવ્રતસ્વામીને નમઃ રાહુ | ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં
ૐ હૂ હૈં નેમીનાથાય નમઃ કેતુ | ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં ૐ હ્રીં શ્રીં પાર્શ્વનાથાય નમઃ જૈનશાસનના તેજસ્વી ઝળહળતા, જ્યોતિર્ધર, પ્રશમરસ પયોનિધિ, પ્રતિભાસંપન્ન પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવરની ઉદ્ઘોષણા
જીવનની માર્ગદર્શક મૂડી દેહની અત્યંત અસ્થિરતા અને પારાવાર શારીરિક વેદના વચ્ચે પૂ. પંન્યાસજી મહારાજે તા. ૧૯-૧૦-૧૯૭૭ના સવારે ૧૧ વાગે પરમોપકારી શ્રી જિનેશ્વર ભગવંતની વાણીને પ્રકાશિત કરી. જેમાં પૂજ્યશ્રીની નવકાર પ્રત્યેની અવિહડ ભક્તિનાં દર્શન થાય છે. (૧) સકલ શ્રી સંઘ જેના વડે જીવે છે, તે મહામંત્ર નવકાર અને નવપદ છે. (ર) આ મહામંત્ર સકલ સંઘને સહાયક છે, પુણ્યનો ઉત્પાદક છે. આત્મ-ગુણો પ્રગટાવનાર છે. આ મહામંત્રના આધારે જ બધા જીવે છે. (૩) ત્રણ લોકના આધારભૂત આ મહામંત્રનો મહિમા સર્વત્ર ફેલાયેલો છે, તેના વડે જ આ વિશ્વ ટકી રહ્યું છે. (૪) શ્રી નવકાર મહામંત્ર વિજયવંત છે. સકલ સંઘમાં શ્રી નવકાર પરમ આધાર છે. (૫) શ્રી નવકારનો વિરાધક આત્મા, તીર્થનો વિરાધક છે. મહાન પાપી છે. આપણાં તીર્થો તારનારા છે. (૬) મૈત્રી આદિ ચાર ભાવનાઓ મહાન છે.
| નવકાર મંત્રના આધારે તીર્થ ટકી રહેલ છે. જે શ્રી નવકારનો વિરોધી છે. તે નાસ્તિક અને તીર્થનો પણ વિરોધી છે. (૮) સમગ્ર સંઘને સંઘરૂપે શ્રી નવકાર જ સાચવે છે. નવકાર સિવાય જગતમાં બીજું કશુંય મહત્ત્વનું નથી. આપણા હૃદયમાં આ ભાવો જીવંત બને.
ભદ્રંકર વિ. નવકાર મંત્રયુક્ત મંગલ
શ્રુતસરિતા Jain Education International 2010_03
www.jainelibrary.org
૧
૪
For Private & Personal Use Only