________________
શ્રી નવકાર મંત્ર અને ફલાદેશ (૧) જે ભાવપૂર્વક એક લાખ નવકારને ગણે છે તથા વિધિપૂર્વક શ્રી અરિહંતદેવને પૂજે છે તે આત્મા
અવશ્ય તીર્થકર નામગોત્રને ઉપાર્જે છે. (૨) ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સફળ થતું નથી,
જ્યાં સુધી શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવામાં આવ્યું નથી. (૩) ઊઠતાં, સૂતાં, ભોજન વેળાએ, ઘરની બહાર નીકળતાં આદિ પ્રસંગે ઓછામાં ઓછો એક શ્રી નવકાર મંત્ર ગણવાની ટેવ પાડવી.
પંચ પરમેષ્ઠિ અને નવ તત્ત્વનું જ્ઞાન પદ | તત્ત્વ | અર્થ અરિહંત પુણ્ય/પાપ તીર્થકર નામકર્મરૂપી ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિના પ્રકર્ષને પામેલા અને પાપ
કર્મો (ઘાતી કમ)થી સર્વથા રહિત. સિદ્ધ | જીવ/અજીવ જીવ તત્ત્વથી પરિપૂર્ણ અને અજીવના સંગથી સર્વથા રહિત. આચાર્ય | આશ્રવ/સંવર, પંચાચારનું પાલન કરનાર/કરાવનાર, આશ્રવના દ્વારા રોકનાર અને સંવરી
_|ભાવને પામેલા. | ઉપાધ્યાય બંધ/નિર્જરા | જ્ઞાન-ધ્યાનમાં લીન હોવાથી અલ્પ બંધ અને અધિક નિર્જરા. | સાધુ | મોક્ષ મોક્ષમાર્ગની સાધનાનું પ્રથમ પગથિયું - પ્રવેશદ્વાર.
પંચ પરમેષ્ઠિ અને રનરચીનો સંબંધ પદ રત્નત્રયી | અર્થ અરિહંત | તપ અણાહારી પદના ભોક્તા એ જ તપપદની પરાકાષ્ઠા.
સિદ્ધ
આચાર્ય | ચારિત્ર ઉપાધ્યાય જ્ઞાન સાધુ દર્શન
પદ
ભાવના અરિહંત | કરુણા સિદ્ધ | | માધ્યસ્થ આચાર્ય |પ્રમોદ ઉપાધ્યાય
પંચાચારના માલિક હોવાથી ચારિત્રગુણના માલિક. જ્ઞાનના પઠન-પાઠનમાં લીન રહેતાં જ્ઞાનપ્રધાન. દેવગુરુની આજ્ઞામાં અચળ વિશ્વાસ હોવાથી શ્રદ્ધા (દર્શન) એટલે દર્શન પ્રધાન.
પંચ પરમેષ્ઠિ અને ચાર ભાવના અર્થ | ‘સર્વ જીવોને શાસનરસ પમાડું અને કરુણાભાવ. કાયા દ્વારા (પર્યાય) ઓળખ. મોક્ષપ્રાપક પ્રકર્ષથી આ પદની કૃતકૃત્ય અવસ્થા. આચરણ અને જ્ઞાન વડે અન્ય જીવોમાં રહેલા પ્રગટ-અપ્રગટ ગુણોનું બહુમાન-વચન દ્વારા ઓળખ (ગુણ) | સર્વજીવ રાશિ પ્રત્યે મિત્રભાવ, અહિંસક ભાવ, સમાન ભાવ-મન દ્વારા ઓળખ (દ્રવ્ય)
સાધુ
મૈત્રી
શ્રુતસરિતા
૧૩ For Private & Personal Use Only
નવકાર મંત્રયુક્ત મંગલ
Jain Education International 2010_03
www.jainelibrary.org