________________ 6] નમસ્કાર અથસગતિ (19) પંચ નમુકકાર-મહામંત્ર : ધમ્મએસમાલામાં આ નામ પણ જોવામાં આવે છે. (20) પંચ નમુક્કાર-વરમંતઃ સિરિ પયપણુ-સંદેહમાં આ નામ પ્રાપ્ત થાય છે. (21) પંચ ગુરુ મંત્ર: દિગંબર સંપ્રદાયના તેત્રમાં આ નામ જોવામાં આવે છે. (22) પરમિટ્રિ-પરમમંત ! શ્રાદ્ધ દિનકૃત્ય, યતિદિનચર્યા વગેરે ગ્રંથમાં આ નામ મળે છે. (23) નવકાર-મહામંત્ર : શ્રી હરખવિજયજીએ રચેલી સજઝાયમાં આ નામ જેવામાં આવે છે. (24) સિદ્ધમંત્ર : શ્રી કુશળલાભ રચેલા છંદમાં આ નામ જોવાય છે, આ સિવાય બીજાં પણ કેટલાંક નામો હોવાનો સંભવ છે, પણ જે નામે જૈનસાહિત્યનું અવલોકન કરતાં અમારા જેવામાં આવ્યાં તે અહીં રજૂ કર્યા છે. નમસ્કાર-મંત્રનું બંધારણ નમસ્કાર-મંત્ર ગદ્યબદ્ધ છે કે પદ્યબદ્ધ તેને ઉત્તર એ છે કે “નમસ્કાર મંત્રનાં પ્રથમ પાંચ પદો ગદ્ય-બદ્ધ છે.X કારણ કે તેનું બંધારણુ આલાપ વડે થયેલું છે અને પછીનાં ચાર પદો પધબદ્ધ છે કારણ કે તેનું બંધારણ એક પ્રકારના છંદ વડે થયેલું છે. * નમસ્કાર–મંત્રનાં પાંચ પદે નીચે પ્રમાણે લખતાં તે એક જાતની ગરહા હોય તેવો ભાસ થાય છે. नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं / नमो उवपझायाणं नमो लोए सव्यसाहूणं // આ પદની રચનામાં ત્રિલ અને ચતુષ્કલના નિયમિત આવતું જણાય છે જેમકે न मो अ रि हं ता णं, न मो सि द्धा णं न मो आ य रि या णं / 1 2 1 1 2 2 2 1 2 2 2 2 1 2 2 1 1 2 2 3 4 4 3 - 3 - - - 3 न मो उ व उज्ञा या , न मो लो स व साहू णं // 1 2 1 1 2 2 2 1 2 2 2 2 1 2 2 2 3 4 - 3 4 ગુ 3- 4 આ ગણનામાં વ ને લઘુ ગણેલો છે. તે માટે પ્રાકૃત પિંગલ-સૂત્રમાં કહ્યું છે કેकत्थवि संजुत्तपरी घण्णो लहु होइ दसणेण जहा / परिहलसह चित्तधिज्ज, तरुणिकडक्खम्मि णिग्वुत्तमं // 3 // કેટલા સ્થળે સંયુક્તની પૂર્વ વર્ણ લઘુ ગણાય છે, જેમકે ત્રીજાના પાના ઢિસા પાદમાં ( ની પૂર્વને તિ લઘુ રહે છે.