________________ પ્રકરણ ત્રીજું [ 53 પ્રશ્નઃ શિષ્યને શાસ્ત્રને સ્વાધ્યાય કરાવવા માટે કયા ગુણો અપેક્ષિત છે? ઉત્તર : પ્રથમ તો ઉપાધ્યાય પોતે દ્વાદશાંગીના પારગામી અને તેના અર્થને બરાબર જાણનારા હોવા જોઈએ તથા સૂત્ર અને અર્થને વિસ્તાર કરી શકે તેવા બહુશ્રુત જોઈએ, વળી તેમની શીખવવાની પદ્ધતિ એવી સુદર હેવી જોઈએ કે જેથી ગમે તેવા જડ શિષ્યને પણ શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ થાય અને એ રીતે તે પિતાની સાધના સફળ બનાવી શકે. તે ઉપરાંત તેમને સ્વભાવ ઘણે શાંત જોઈએ, જેથી શિષ્યો તેમની આગળ છૂટથી પિતાની શંકાઓ રજૂ કરી શકે અને તેનું સમાધાન મેળવી શકે પ્રશ્ન: પદ સર્વ સાધુઓને સંગ્રહ કરનાર છે, તે સદા વિશેષણની જરૂર શું? ઉત્તર: રાહૂળ પદ સામાન્ય રીતે સાધુઓને સંગ્રહ કરનાર છે, પણ સાધુઓના પ્રમત્ત, અપ્રમત્ત, વિરકવિપક, જિનકલ્પિક, પ્રતિમા કલ્પિક, કપાતિત વગેરે અનેક પ્રકારે તેમાં કેઈ પ્રકાર રહી ન જાય તે સ્પષ્ટતયા સૂચવવા માટે અહીં વિશેષણ જેલું છે. પ્રશ્ન : લવ ને ષષ્ઠીલુપ્તક પદ માનીને તેને સંબંધ ગાળ આદિ પદો સાથે જોડવામાં આવે તે કેમ? ઉત્તરઃ ભાષા-શારાની દષ્ટિએ તેમાં કંઈ વાંધો નથી પરંતુ નિર્યુક્તિકાર असहाइ सहायतं, करंति जे संजमं करितस्स / vg મારોf, નમામિ શું નવકુit 2005 // એવી જે ગાથા રચી છે, તથા શ્રીઅભયદેવસૂરિ વગેરે પૂર્વાચાર્યોએ તેનું જે રીતે વ્યાખ્યાન કર્યું છે, તે એમ દર્શાવે છે કે સવસાહૂણં એ એક જ પદ . પણ સવ અને સાદૂi વારા–સકશા–પારધારા તથા . तदुभयवित्थाररयो, तेऽहं झाएमि उज्झाए / / 1245 / / જે દ્વાદશાંગરૂપ સ્વાધ્યાયના પારગામી છે, તેના અર્થોના ધારક છે અને તદુપરાંત તદુભય એટલે સત્ર અને અર્થનો વિસ્તાર કરવામાં રસિક છે, તે ઉપાધ્યાયનું હું ધ્યાન ધરું છું. पाहाणसमाणविहु, कुणंति जे सुत्तधारया सीसे / सयलजणपुयणिज्जे, तेऽहं झाएमि उज्झाए // 1247 / / જે સુત્રધારક પાષાણ જેવા જડ શિષ્યોને પણ સૂત્ર-સિદ્ધાંતોને સ્વાધ્યાય કરાવીને સર્વજનના પૂજનીય બનાવે છે, તે ઉપાધ્યાયનું હું ધ્યાન ધરું છું. बावन्नवानचंदरसेण, जे लोयपावतावाई / उवसामयंति सहसा, तेऽहं झाएमि उज्झाए // 1252 // બાવન અક્ષરરૂપી ચંદનરસથી જે લેકના પાપ અને તાપને જલ્દી સમાવે છે, તે ઉપાધ્યાયનું ' ધ્યાન ધરું છું. - પ્રાકૃત શ્રીપાલચરિત્ર,