________________ [114-33 ] કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ પ્રણીત પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા [ અપર નામ અનુભવલીલા ] તથા તેના ઉપર આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિને દબો [ બાલવિલાસ ] ઢાળ પહેલી [ ઢાળ પાઈ], (મંગલ–શુદ્ધ આત્મસ્વરૂપની મહાકલ્યાણકારી વિચારણ+) દાળ 1/1 મૂળ :- શ્રી જિનવાણી પ્રણમન કરી, સિદ્ધચક ભાલસ્થલ ધરી; શુદ્ધાતમ છે મહાકલ્યાણ, તે ગ્રહવાને થાઓ જાણ...૧ બો શ્રી જિન ચેત્રીસ અતિશયરૂપ શ્રી-શભા-લહમીવંત એહવા રાગદ્વેષાદિ રિપન જીતઈ એહવા જે જિન અરિહંત તેહની વાણી તે સરસ્વતી તેહને પ્રણામ કરીને વલી સિદ્ધના ચક્ર-સમુદાય તે ભાલસ્થતિ, તે નિલાઓ પ્રણામ કરીને અથવા પુરુષાકારે લોક ધારી ઇ તિવારે સિદ્ધચક્રને નિલાડ ઠામિ ધારી એતલે જગપૂજ્ય કામ તે નિલાહ સિદ્ધડામ ધારીને એહ સિદ્ધરૂપ શુદ્ધાત્મા તે મહાકલ્યાણમયી કર્મ કલંક ટાલી સુવર્ણરૂ૫ થ તિમ સ્વરૂપ ક(ગ્રહવાનઈ તુહ્ય પ્રાણીઓ જાણ થાઓ. 1. * આ ગ્રંથ વિવેચન સહિત “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી અલગ ગ્રંથરૂપે પ્રકાશિત કરવામાં આવેલ છે, તેથી અહીં વિવેચન આપેલ નથી. + પ્રસ્તુત રાસની દરેક કઠીને સંક્ષિપ્ત સાર તે તે કડી ઉપર દર્શાવવામાં આવ્યા છે. આ સાર મૂળ કૃતિમાં નિર્દિષ્ટ નહીં હોવાથી અમે અહીં કૌંસમાં દર્શાવ્યું છે. 4 શ્રી નેમિદાના ગુરુ શ્રી જ્ઞાનવિમલસૂરિએ બાલજી માટે આ ટ કર્યો છે. મૂળ પ્રતિમાં કયાંક તેને બાર્થ તરીકે પણ દર્શાવ્યો છે, - 15