________________ પરિશિષ્ટ ] [ 173 12 અને દિગમ્બર મતે 46 ગુણ ગણાય છે. આઠ પ્રાતિહાર્ય બન્નેમાં સરખા છે. વેતામ્બર મતના અપાયાપગમાદિ ચાર અતિશયોમાં 34 અતિશયે સમાઈ જાય છે. દિગમ્બરેએ ગુણેમાં 4 અનંતા (અનંત ચતુષ્ટય ઉમેરેલ છે, પણ તે તે સિદ્ધમાં પણ હેવાથી તે કઈ અરિહં તેના વિશેષ લક્ષણ–ગુણો નથી. તાત્પર્ય કે દિગમ્બર મતમાં 34 અતિશયે + 8 પ્રાતિહાર્યો + 4 અનંતા (અનંત ચતુષ્ટય), એમ 46 ગુણ ગણેલા છે. તે બધા જ શ્વેતામ્બર મતના 12 ગુણમાં સમાઈ જાય છે. આ રીતે બન્ને વચ્ચે કોઈ મેટો ફરક નથી.] દિગમ્બર પરંપરા પ્રમાણે પાંચ પરમેષ્ઠિના 143 ગુણે - અરિહંતના 46 ગુણો. જન્મકાલના 10 ગુણે. 1. મલમૂત્રનું ન લેવું, 2. પરસે ન થવે, 3. પ્રિયહિતકારક વચન 4. ઉત્તમરૂપ 5. દૂધની માફક સફેદ રક્ત 6. શરીર સુગન્ધયુક્ત 9. ઉત્તમ આકારનું શરીર 8. શરીર વજsષભનારાચસંધયણવાળું, 9. શરીર 1008 લક્ષણ યુક્ત 10. અનન્ત બલ કેવલજ્ઞાનના 10 ગુણે - 11. સે જન સુધી સુભિક્ષ થાય 12. ચાર મુખ 10, ઊર્ધ્વગમન કરે 14. સર્વવિદ્યાના પારગામી 15. ઉપસર્ગત થાય 16. કવલાહાર કરે નહિ 17, છાયા પડે નહિ. 18. સ્ફટિક સમાન તેજસ્વી શરીર ૧૯નખ અને કેશ વધે નહિ 20. આંખેની પલકે પડે નહિ