Book Title: Namaskar Swadhyay Part 03
Author(s): Tattvanandvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 354
________________ 10] પરિશિષ્ટ પરિશિષ્ટ-૬ બ્રહ્મ કરમશી શાહ (શાહ) વિરચિત ધ્યાનામૃત રાસ સંદર્ભ [ અમદાવાદ–ડેલાના ઉપાશ્રયના જ્ઞાનભંડારના ડા. નં. 43. પ્રત નં. 47 ખા. ની 18 પાનાંની હસ્તલિખિત પોથીમાંથી પૃ. 7-8 માંથી આ સંદર્ભ ઉતારેલ છે.] . આ રચનાના કર્તા દિગમ્બર મતના ધ્યાનપ્રિય શ્રાવક બ્રહ્મ કરમશી શાહ છે. સંપૂર્ણ ગ્રન્થ ઘણો જ ઉત્તમ છે. એમાંથી ફક્ત પદસ્થ ધ્યાનને વિષય અહીં રજુ કરેલ છે. આમાં ગાથા-૬ માં મસ્તક, લલાટ, મુખ, કંઠ, હૃદય અને નાભિકમળમાં ઊતરતા -ચઢતા વર્ગોનું ચિંતન કહેલું છે. * ગાથા-૭ થી મસ્તકે અષ્ટદલ સુવર્ણ કમળમાં અરિહંતાદિના ગુણ કેવી રીતે ચિંતા વવા તેનું વર્ણન છે. તે પછી પદારથ ધ્યાનના અનેક પ્રકારે બતાવ્યા છે. ગાથા-૨ થી નવકારને પ્રભાવ વર્ણવેલ છે. છેલ્લે દૂહા છંદથી ઉપસંહાર કરેલ છે. અહીં ગાથા-૬ માં કહ્યું છે કે કુગુરુએ કહેલા કુમંત્રમાં જે વિશ્વાસ ધરે, તે જિનવચનમાં (ભગવાનની આજ્ઞામાં) નથી, તે નિશ્ચિત રીતે પિતાના સમક્તિને નાશ કરે છે. ઉપસહારમાં પણ લગભગ નવકારને પ્રભાવ જ વર્ણવેલ છે.] બ્રહ્મ કરમશી સા(શા)હ રચિત ધ્યાનામૃતરાસ” " (ભાસઃ હેલની) ઉત્તમ સુણો ધર્મધ્યાન, જ્ઞાન વૈરાગ્ય ઉપજે હેલ; તે સંસ)ક્ષેપે કહું સાર, ચાર ભેદે શુભ નીપજે હેલ. 1 પદસ્થ પિહેલું નામ, પિંડસ્થ બિજુ નિરમતૂ હેલ રૂપસ્થ ત્રીજું ધ્યાન, રૂપાતીત ચોથું ઉજહૂં હેલ. 2 પદસ્થ તણો ભેદ , જિનવયણે સેડાવણે હેલ આગમતત્વ પુરણ, શાસ્ત્ર સિદ્ધાંત તે જિનતણે હેલ. 3 બજ અક્ષર યે મંત્ર, વ્યંજન સ્વર પદ યે બહુ હેલ પંચ પરમેષ્ઠી પર જિને, વાણી તે જ ધ્યાયે સહુ હેલ. 4.

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370