________________ જેમ રત્નની પેટીના ભાર ઓછા હોય છે અને મૂલ્ય બહુ હોય છે, તેમ ચૌદ પૂર્વના સારરૂપ આ નવકારમંત્રને આત્મસાત્ કરવામાં કચ્છ અ૯પ અને લાભ બહુ જ છે. જેટલું મૂલ્ય ચૌદ પૂર્વનું છે એટલું જ નવકારનું છે. સવ આગમના આંતરિક રહુસ્ય સ્વરૂપ આ નવકાર જ પ્રમાણભૂત ગણાય છે. બીજા આચારાંગ વગેરે આગમ પદની સંખ્યાની દૃષ્ટિએ ધણા જ મોટાં હોવા છતાં તેઓને ફક્ત શ્રધ જ કહેવામાં આવે છે, ત્યારે ચૂલિકાથી સહિત આ નવકારને માસ્ક'ધ કહેવામાં આવે છે. –પૃષ્ઠ * a '*, is