________________ [ નમસ્કાર સ્વાધ્યાય પરિશિષ્ટ-૪ એક લાખ નવકારના જપની સામાન્ય વિધિ [ કેઈક પ્રત ઉપરથી આ વિધિને ઉતારો કરવામાં આવેલ હોય, એમ જણાય છે. ] શ્રાવકાદિને લાખ નવકારની વિધિ (સામાન્યતઃ) વીશ દિવસમાં લાખ નવકાર ત્રિધા શીલપૂર્વક નિત્ય એકાશન તથા પ્રભુપૂજાદિ અનુષ્ઠાન સહિત પૂરા કરવાના હોય છે, તેટલા દિવસમાં ન બને તે દિવસની મુદત વધારે, પણ એકાસનાદિ ચાલુ રાખે. એકાસન પણ ન બને તે બેસણુથી કરે, પણ બ્રહ્મચર્યાદિ જોઈએ. બેસણુથી ઓછું નહિ જ. એકલનને બદલે આયંબીલથી ગણે તે શ્રેષ્ઠ. સામાન્ય વિધિ ગમે તે રીતે પણ સંખ્યાપૂતિ કરે. જાપમાં વાસંચાર ન થવું જોઈએ, તે માટે વાયડાદ્રવ્ય વજે. વળી ગણતી વખતે પદ્માસનાદિપૂર્વક બેસવાની વિધિએકાગ્રતાદિ શક્તિ મુજબ કરે. પરિશિષ્ટ-૫ नमस्कार महामंत्राष्टकम् [ “જૈનપ્રકાશ' ના કેઈક બહુ જ જૂના અંકમાંથી આ ઉતારે કરેલ હોય, એમ લાગે છે. ] - આ સંસ્કૃત કાવ્ય બહુ જ સરલ, સુંદર, મધુર અને મનહર છે. સંસ્કૃતનું સામાન્ય જ્ઞાન હોય તે પણ આ કાવ્ય સમજી શકાય એવું હોવાથી અનુવાદ આપેલ નથી. કેઈને ન સમજાય તે તેણે જાણકાર પાસેથી સમજી લેવું. આ કાવ્ય ગેય હોવાથી ગાવામાં બહુ જ આનંદ આવે એવું છે. આ સુંદર કૃતિને લેપ ન થઈ જાય એ દૃષ્ટિથી અહીં સંગ્રહિત કરેલ છે. नमस्कार महामंत्राष्टकम् : સર્વને ક્રિઢ પવૃક્ષ " चिन्तामणीः शुभमनोरथपूरणे सः // વર્ષનૈરિપૌ વાગ્નિलोकत्रये विजयते परमेष्टिमंत्र // 1 //