Book Title: Namaskar Swadhyay Part 03
Author(s): Tattvanandvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________ નમસ્કાર સ્વાધ્યાય 91 वायुकायरक्षकाय श्रीसाधवे नमः / 92 वनस्पतिकायरक्षकाय श्रीसाधवे नमः / 93 त्रसकायरक्षकाय श्रीसाधवे नमः / 94 एकेन्द्रियजीवरक्षकाय श्रीसाधवे नमः / 95 द्वीन्द्रियजीवरक्षकाय श्रीसाधवे नमः / 96 त्रीन्द्रियजीवरक्षकाय श्रीसाधवे नमः / 97 चतुरिन्द्रियजीवरक्षकाय श्रीसाघवे नमः / 98 पञ्चेन्द्रियजीवरक्षकाय' श्रीसाधवे नमः / 99 लोभनिग्रहकारकाय श्रीसाधवे नमः / 100 क्षमागुणयुक्ताय श्रीसाधवे नमः / 101 शुभभावनाभावकाय श्रीसाधवे नमः / 102 प्रतिलेखनादिक्रियाशुद्धकारकाय श्रीसाधवे नमः 103 संयमयोगयुक्ताय श्रीसाधवे नमः / 104 मनोगुप्तियुक्ताय श्रीसाधवे नमः / 105 वचनगुप्तियुक्ताय श्रीसाधवे नमः / ' 106 कायगुप्तियुक्ताय श्रीसाधवे नमः / 107 क्षुधादि द्वाविंशतिपरिषहसहनतत्पराय श्रीसाधवे नमः : 108 मरणान्तउपसर्गसहनतत्पराय श्रीसाधवे नमः / परिशिष्ट-3. | દિગંબર પરંપરા પ્રમાણે પાંચ પરમેષ્ઠિના 143 ગુણ. [ અનેક દિગંબર ગ્રન્થ ઉપરથી આ ગુણને સંગ્રહ કરીને સરલ ગુજરાતીમાં આ विषय- मी प्रस्तुत 420 . તુલના થઈ શકે એટલા માટે બીજા પરિશિષ્ટ પછી આ વિષય જ ત્રીજા પરિશિષ્ટ રૂપે સંગ્રહિત કરેલ છે. અહીં શ્વેતામ્બર મત કે દિગમ્બર મતમાં જે ફરક જણાય છે, તે ફક્ત સંખ્યા પૂરતું જ છે. સિદ્ધ, આચાર્ય અને ઉપાધ્યાયના ગુણોની સંખ્યા અને મતે સરખી છે, સાધુના ગુણોની સંખ્યામાં ફક્ત એક અંકનો જ ફરક છે. દિગમ્બર મતના 28 ગુણોને સમાવેશ વેતામ્બર મતના 27 ગુણમાં થઈ જ જાય છે. અરિહંતના શ્વેતામ્બર મતે

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370