________________ વિમાન ] नमस्कार स्वाध्याय [ 242 ઢાળ પ/૧૨ ( વ્યાર્થિક પર્યાયાર્થિક વડે ભેદ પ્રધાન ચિંતન) મૂળ : એક ઠમિ પર્યાય અનુસરણ, શ્રતથી દ્રવ્ય વિષય સંક્રમણ અર્થ વ્યંજન ગાંતરે થાય, પ્રથમ ભેદ તે ઈમ કહેવાય...૧૨ ટો - - એ ચાર શુકલધ્યાનના ભેદ તે મધ્યે પ્રથમ બે પાયા ષટુ દ્રવ્યના જે પર્યાય છઈ તે દ્રવ્ય 2 ના જુદા પાડ્યા વિના સર્વ પર્યાયનું અનુસરણ સર્વ દ્રવ્યનઈ વિષઈ પ્રવર્તન. શ્રુતજ્ઞાનથી દ્રવ્ય-દ્રવ્યનઈ વિષઈ સકલ વિષયનું સંક્રમણ. પદાર્થના વ્યંજક જે ગાંગઈ મન, વચન, કાયાદિ યોગ થાઈ તે પ્રથમ ભેદ શુકલધ્યાનને તે કહવાઈ...૧૨ ઢાળ 5/13 ( અર્થ, વ્યંજન અને યુગમાં સંક્રમણ ) મૂળ :- એક રીતિ પર્યાયને વિષે, અર્થ વ્યંજન ગાંતર ખેં (હર્ષ) શ્રત અનુસાર થકી જે વ્યક્તિ, તે બીજો એકત્વ વિતર્ક...૧૩ ટ - એક પર્યાયની રીતઈ સકલ દ્રવ્યના પર્યાયની રીતિ પામવાવ તથા અર્થ, પદાર્થ વ્યંજન જે ગાંતર કરતે હર્ષઈ તેમાં હિચ. શ્રુતશાસ્ત્રની અનુસાર જે એક દ્રવ્યના એક પર્યાયાંતરની જે વ્યક્તિ થાઈ તે બીજે ભેદ એકત્ર વિતર્ક સવિચાર કહિઈ. 13 ઢાળ પ/૧૪ (નિર્વાણ સમયનો વેગ નિરધ) મૂળ -- જે નિર્વાણ સમયને પ્રાગ, નિરૂદ્ધ વેગ કેવલીને લાગી સૂક્ષ્મ યિા પ્રતિપાતિ નામ, ત્રીજું શુકલધ્યાન એ નામ... 24 ટો :- નિર્વાણકાલ અંતમુહૂર્ત પહેલાં જે કાયાદિ વેગને રોધ કે જે કેવલી કરઈ છ સૂક્ષિમ ક્રિયા નૈમિષાદિક પણિ તે પ્રતિપાતી છઇ ને મહિં જે સૂમ કિયા નિવૃત્તિ તેહથી પદયેં આ જાસઇ તે માટઈ પ્રતિપાતી કહઈ તે શુકલધ્યાનનું ત્રીજું નામ સૂફમક્રિય (અ) પ્રતિપાતી કહીઈં૧૪,