________________ જિન ] नमस्कार स्वाध्याय ઢાળ 7/9 (ઉપસંહાર–ચાલુ) મૂળ - સિદ્ધાને વલી સીઝર્ચાઈ રે, સીઝે છે જે જીવ, તેહને એક ઉપાય છે રે, ભવજલ પડતાં દીવ; દેવરાજ સરિખા જસ દાસ, નહી પરભ (ભા) વતણી જસ આસ, વાસના એહની ભવિ ભવિ હોય (જે), પરમાતમ દષ્ટ કરી છે (જે) આંચલી .(2) બે જે સંસારમાં અનેક પ્રાણી સિદ્ધ કર્મથી મુંકાઈ આત્મ સ્વરૂપી થયા. અતીત કાલઈ આવતઈ કાલઈ વલી સીઝન્સ્પે. વર્તમાન કાલઈ પણિ મહાવિદેહાદિકમાં સીઝઈ છે. તે સર્વ પ્રાણીને એક જ ઉપાય પ્રપંચ છઈ. સંસાર સમુદ્રમાં પડતાને એ પરમેષ્ઠી પર દ્વીપ સરિખે છઈ. દેવરાજઇ સરિખા જેહના દાસપણ કરઈ છઈ એ ધ્યાનના ધ્યાતા પુરુષનઈ નથી પરભાવ પુદ્ગલભાવની આશા તના (થા) વાંછા જેહનઈ તે માટે ભવિ સંસારમાંહિ રહિવું થાઈ તિહાં લગઈ જ વાસના ચિત્તમાં રહ. પરમાતમ દષ્ટિ કરી એહી જ તત્વમાં રહ્યો ?9. (2) વાળ 7/10 (ઉપસંહાર–ચાલુ) મૂળ - તત્ત્વતણી જિહાં કથા રે, તેવી જ પરમ નિધાન, જ્ઞાનવિમલ ગુણ સંપદા રે, પાર્ગ ઠામે ઠામિ નામ એહનું મંગલ મોટું, એહથી અવર જે તે સવિ ખોટું, નેમિદાસ કહે એ આરાધે, ચાર વર્ણ પુરુષારથ સાધજી; ભાવિક જનજી રે આંચલી...૧૦. (3) ટબો - જે તત્વની સંકથા જ્ઞાન, દર્શન, ચારિત્રના વિચારની વાર્તા તેહી જ જોતાં પરમ નિધાન અક્ષય વસ્તુ છઈ. તે પ્રાણી કેવલજ્ઞાનની વિમલ નિર્મલ સંપદા ઠામઠામિ પામઈ. એ ધ્યાનમાલાનું નામ તે મોટું મંગલીક છઈ. એહથી અન્ય જે સંસારમાં વસ્તુ તે કર્મબંધનના ઠમ સર્વ ખોટાં જાણવાં. સુશ્રાવક સા. નેમિદાસ કહેં છે જે એ ધ્યાનમાલા આરાધે સે. ચ્યાર વર્ણ બ્રાહ્મણ 1, ક્ષત્રિય 2, વશ્ય 3, શુદ્ર જ એ સવે પુરુષાર્થ સાધે. ધર્મ 1, અર્થ 2, કામ 3, મિક્ષ 4, એ 4 સાધ૧૦, (3)