Book Title: Namaskar Swadhyay Part 03
Author(s): Tattvanandvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 341
________________ પરિશિષ્ટ-૧ सरित-सि-मायाय-34ध्याय-(साधु)-५४ वन . [ આ કોઈક જ્ઞાનભંડારની નં. 1131 ની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારેલ છે. - પ્રત અધૂરી લાગે છે. અહીં એક કે બે પાનાને જ ઉતારે કરેલ જણાય છે. આમાં નવકારના પ્રથમ પદ “નમે અરિહંતાણું” ને ગુજરાતી સાથે જૂની* ભાષામાં છે. ખાસ કરીને આમાં અરિહંત કેવા ? એ સમજાવતાં કહ્યું છે કે અઢાર દેષથી રહિત (એ દેશે અહીં ગણાવ્યા છે), વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા, ત્રીશ અતિશયથી (2 मी या छे) सहित वगेरे 81351aa. " રચયિતાના પિતાના નામનો ઉલ્લેખ નથી. તેઓ પંડિત દક્ષવિજય (ના શિષ્ય પંડિત શ્રીનિને મિવિજ્યગણીના શિષ્ય જષ્ણાય છે. " સંપૂર્ણ પ્રતમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદને-નવકારના પ્રથમ પાંચ પદોને ગુજરાતી બાર્થ હશે, એમ લાગે છે.] (4) -अरिहंतसिद्धाचार्योपाध्याय (साधु) पदवर्णनभाषा (पत्र 12 नं. 1311) पंडित दक्षवर्ति पंडितश्री श्रीनिमिविजयगणि गुरुभ्यो नमः / नमो अरिहंताणं माहरउ * नम X / वयरी जीता अनइ अढार दोष रहित ते अढार दोष केहा / अन्नाण 1 कोह 2 भय 3 माण 4 माया 5 लोभ 6 रईअ 7 अरईअ 8 .... निद्दासोगा 10 अलिअवयण 11 चोरिआ 12 मच्छर 13 भया 14 पाणिवह 15 पेम 16 कीडा 17 पसंगहासाइ 18 जस्स ए दोसा अट्ठारस वि पणट्ठा नमामि देवा हि देवतं / अढार दोस रहित अरिहंत भगवंत ज्ञानस्वरुप केवलदर्शन शांतदांतकृपासागर / त्रैलोक्यतणास्वामी, जगत्गुरु जगत्पी(डा)- . हर / धर्मचक्रवर्ती सांप्रतकालि पंचम ज्ञानधणि / ते पांच ज्ञान केहा- मतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान, मनःपर्यवज्ञान केवलज्ञान ए पांचे ज्ञाने करि सहित महाविदेहक्षेत्रि चउरासीपूर्वलक्षआय / / पांचसई धनुष प्रमाणकाय वज्रऋषभनाराचसंघयण / सभचउरससंठाण आठसहस्रपुरुषलक्षणोपेत / स्वरुप सुंदराकार / चउत्रीस अतिशय विराजमान ते चउत्रीस अतिशय केहा / अद्भुतरूपगंधरोगपरसेवउ मलरहितदेह 1 सासऊसास कमलना गंध सरिखओ 2 रुधिरमांस गायना दूध सरिखं * माहरउ = माहरो = मारो x नम = नमस्कार

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370