________________ 62 ] નમસ્કાર અસંગતિ જબુદ્વીપમાં (1) શ્રી સીમંધર સ્વામી (3) શ્રી બાહુવામી (2) શ્રી યુગધર સ્વામી. (4) શ્રી સુબાહુ સ્વામી ઘાતકીખંડમાં (5) શ્રી સુજાતસ્વામી (9) શ્રી સુરપ્રભ સ્વામી (6) શ્રી સ્વયંપ્રભ સ્વામી (10) શ્રી વિશાલસ્વામી. (7) શ્રી રાષભાનન સ્વામી (11) શ્રી વજધર સ્વામી (8) શ્રી અનંતવર્ય સ્વામી (12) શ્રી ચંદ્રાનન સ્વામી. અધપુષ્પરાવર્તામાં (1) શ્રી ચંદ્રબાહુવામી ( 7) શ્રી વરિષણ સ્વામી (14) શ્રી ભુજંગસ્વામી (18) શ્રી મહાભદ્રસ્વામી (15). શ્રી ઈશ્વરદેવ સ્વામી (19) શ્રી દેવયશાસ્વામી (16) શ્રી નેમિપ્રભસ્વામી (20) શ્રી અજિતવીર્ય સ્વામી. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે શ્રી કષભસ્વામી, શ્રી ચંદ્રાનસ્વામી, શ્રી વારિણસ્વામી અને શ્રી વર્ધમાનસ્વામી એ ચાર નામે શાશ્વત છે, એટલે અરિહંતની જે ચોવીશી તથા વીશીઓ થાય છે, તેમાં આ નામવાળા અરિહંત અવશ્ય હોય છે. એક અરિહંત પછી બીજા અરિહંત કયારે થાય ? તેને માટે કઈ ચોક્કસ નિયમ નથી. પણ તે અમુક અમુક અંતરે થાય છે અને કાળ જે ઉતરતે હોય તે તે અંતર ક્રમશઃ ઘટે છે અને કાલ જે ચડતું હોય તે તે અંતર ક્રમશઃ વધે છે. દાખલા તરીકે શ્રી રાષભાદિ અરિહંત ભરતક્ષેત્રમાં ઉતરતા કાળમાં થયા. તેમાં પહેલા અરિહંત શ્રી અષભદેવ અને બીજા અરિહંત શ્રી અજિતનાથના નિર્વાણુ વચ્ચે પચાસલાખ કોટિ સાગ. રેપમનું અંતર હતું. તે અંતર ઘટતું ઘટતું બાવીશમા અને તેવીશમા અરિહંતની વચ્ચે. 83750 વર્ષનું રહ્યું તેવીશમા અને અને ચોવીસમા તીર્થકર વચ્ચે તે અંતર માત્ર 250 વર્ષનું રહ્યું. સામાન્ય મનુષ્યને મતિ અને શ્રત એ બે જ્ઞાન હોય છે, પરંતુ અરિહંત માતાના ગર્ભમાં અવતરે ત્યારથી મતિ, શ્રુતિ અને અવધિ એ ત્રણ જ્ઞાનવાળા હોય છે.* તેથી એટલું જાણી શકે છે કે હું અમુક દેવેલેકમાંથી થવીને અહીં આવ્યો છું. + જે. શાસ્ત્ર જ્ઞાનના પાંચ પ્રકારો માને છે : (1) મતિ (2) બુલ (3) અવધિ, (4) મન:પર્યાય અને (5) કેવલ. તેમાં ઈન્દ્રિય અને મનના વ્યાપારને લીધે જે જ્ઞાન થાય તેને મતિ કહે છે, ઈન્દ્રિય અને મનને વ્યાપારને લીધે જે શાસ્ત્રાનુસારી