________________ નમસ્કાર અર્થસંગતિ (10) ચિરપરિવાર-સ્થિર પરિપાટીવાળા. નિરંતર અભ્યાસને લીધે જેમની સૂત્રાર્થવાચના સ્થિર થયેલી છે, તે સ્થિર પરિરૂ પાટીવાળા કહેવાય છે. આ ગુણને લીધે સૂત્ર અને અર્થની વાચના કાયમ એક સરખી રહે છે. (11) વો-ગૃહીત વાકય, ઉપાદેય વચનવાળા. જેમનું વચન બધા ગ્રહણ કરે તે ઉપાદેય વચનવાળા કહેવાય. આ ગુણને લીધે તેમના થડા શબ્દો ઘણા અર્થવાળા જણાય છે. તાત્પર્ય કે તેઓ ડું કહે તે પણ ઘણી અસર થાય છે. (12) નિચરિતો-પરિષદૂને (૫ર્ષદા)ને જીતનાર. જેઓ ગમે તેવી મોટી સભામાં પણ ક્ષોભ ન પામે તેમને પરિષદ્ જીતનારા કહેવાય છે. આ ગુણને લીધે આચાર્ય પોતાનું મંતવ્ય સભાજનેને બહુ સ્પષ્ટતાથી સમજાવી શકે છે. (13) નિયદો-નિદ્રાને જીતનાર. જેની નિદ્રા અલ્પ હોય તેણે નિદ્રાને છતી કહેવાય છે. આ ગુણને લીધે આચાર્ય રાત્રે સૂત્ર અને અર્થની ભાવના સારી રીતે કરી શકે છે. (1) મશ્નો -મધ્યસ્થ. જે સર્વ શિષ્યને વિષે સમચિત્તવાળા હોય તે મધ્યસ્થ કહેવાય. આ ગુણને લીધે આચાર્ય ગચ્છનું સારી રીતે પાલન કરી શકે છે. (15-17) રેસ-૪-માવજૂ-દેશપ્સ, કાલજ્ઞ, ભાવસ. જે ક્ષેત્રની પરિસ્થિતિ બરાબર જાણતા હોય તેમને દેશસ કહેવાય. જેઓ સમયને બરાબર ઓળખી શકતા હોય તેમને કાલજ્ઞ કહેવાય અને જેઓ લેકેની મને દશાને બરાબર પારખી શકતા હોય તેમને ભાવઝ કહેવાય. આ ગુણોને લીધે આચાર્ય જનતાને સારી રીતે ધર્મ પમાડી શકે છે. (18) બાસઠમો- આસન્નલબ્ધ-પ્રતિભ. જેમને પૂછવામાં આવે કે તરત જ પ્રતિભા-ઉત્તર આપવાની શક્તિ હોય, તેમને આસન્ન લબ્ધ પ્રતિભ કહેવાય છે. આ ગુણને લીધે આચાર્ય અન્ય દર્શનીઓને તાત્કાલિક ઉત્તર આપી શકે છે. (19) નાળ વિસ-માસનૂ-જુદા જુદા દેશની ભાષાને જાણનાર. આ ગુણથી જુદા જુદા દેશોના આચાર-વિચાર જાણે છે અને તેમને ધર્મને ઉપદેશ આપે છે. (20-24) વંશવિદે શારે કુત્તો-પાંચ પ્રકારના આચારમાં જોડાયેલ.