________________ પ્રકરણ–નવમું પંચમહામંગલશ્રુતસ્કંધ (નવકાર)ની ચૂલિકા-ચૂલા. “નમે એ સવસાહૂણું” પદ પછીનાં છેલ્લાં ચાર પદે મળીને ચૂલિકા કહેવાય છે. ચૂલિકાને અર્થ વગેરે પૂર્વના પ્રકરણમાં આવી ગએલ છે. હવે એવી વિશેષતાઓ જોઈએ શ્રી મહાનિશીથસૂત્રમાં (જુઓ ન. સ્વાધ્યાય પ્રા. વિ. પૃ. 44) તથા ચૈત્યવંદન મહાભાષ્યમાં (જુઓ ન. વા. પ્રા. વિ. પૃ. 87) ચૂલિકા વિશે સુંદર માહિતી છે, ત્યાં કહ્યું છે કે- આ પાંચને નમસ્કાર ઘણો વંવનમુક્કારો એ શું કરે છે? (ઉત્તરમાં કહ્યું છે કે-) સર્વ પાપ-જ્ઞાનાવરણીયાદિ જે વિશેષ કર્મ, તેને આત્મામાંથી છૂટા પડી દશે દિશાઓમાં ભગાડી મૂકે (નાશ કરે છે–સાવાવ વાળો અને એ પંચનમસ્કાર કે છે? (ઉત્તરમાં કહ્યું છે કે) મંગલ. મંગલ શબ્દની બે રીતે વ્યુત્પત્તિ કરવામાં આવી છે : (1) મંm + - 6 (ર) + + સારું (1) મંગ એટલે નિર્વાણ સુખને સાધવાવાળાં ફક્ત જે એક જ સમર્થ છે, તે સમ્યગુકે દર્શનાદિક અહિંસા લક્ષણવાળો આહત (જૈન) ધર્મ. 4 એટલે તે ધર્મને પ્રાપ્ત કરાવે તે મંગલ. સારાંશ કે જેનાથી ધર્મની પ્રાપ્તિ થાય તે મંગલ. તાત્પર્ય કે નમસ્કારનું સ્મરણ મંગલ હેવાથી તે આત્મામાં અવશ્ય ધર્મને વિકાસ સાધી આપનાર છે. (2) પં એટલે મને અને એટલે સંસારથી તારે તે મંગલ અથ' છે એટલે મારી (મારા આત્માને વળગેલ) બદ્ધ પૃષ્ટ અને નિકાચિત એવા આઠે પ્રકારના કર્મની રાશી) તેને ન એટલે ગાળે એટલે દૂર કરે તે મંગલ. સારાંશ કે નવકારનું મરણ મંગલ હોવાથી તે આત્માને સંસારથી તારે, આઠે પ્રકારના કર્મને નાશ કરીને આ મંગલ કેવું છે? તે કહ્યું છે કે બધા મંગલેમાં પહેલું છે. - મંગલ એટલે મંગલને કરનાર વસ્તુ, દહીં, ગોળ, ચોખા, ચંદન, નાળીયેર વગેરે તથા અષ્ટમંગલઃ પૂર્ણકલશ-સ્વસ્તિક દર્પણ-ભદ્રાસન. વર્ધમાન-મીનયુગલ-શ્રીવન્સનંદ્યાવર્ત વગેરે તથા અહિંસા, સત્ય, તપ, વગેરે સર્વ દ્રવ્ય અને ભાવમંગલેમાં આ પંચનમસ્કાર પહેલું મંગલ છે. ચૂલાને અર્થ કરતાં શ્રી નિશીથ ચૂણીમાં કહ્યું છે કે ચૂલા એટલે વિશેષ રીતે શોભાવનાર (વિભૂષણ) અથવા શિખર, (જુઓ ન. સ્વા. પ્રા. વિ. પૃ. 61).