________________ [ 103-21 ]. શ્રીકુશળલાભરચિત નવકારમંત્રનો છંદ ( દુહા ) વાંછિત પૂરે વિવિધ પરે, શ્રીજિનશાસન સાર; નિશ્ચર શ્રીનવકાર નિત્ય, જપતાં જય જયકાર. અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠી પ્રધાન. એક જ અક્ષર એકચિત્ત, સમર્યા સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતિક દૂર પલાય. સકલ મંત્ર શિર મુકુટમણિ, સદ્દગુરુભાષિત સાર; સે ભાવિયાં મન શુદ્ધશું નિત્ય જપી નવકાર. (છંદ-ભુજંગી) 7 નવકારથકી શ્રીપાલ નરેસર, પાટે રાજ્ય પ્રસિદ્ધ, સ્મશાન વિષે શિવ નામ કુમારને, વનપુરિસે સિદ્ધ; નવ લાખ જપંતા નરક નિવારે, પામે ભવને પાર, સો ભવિયાં ભત્તે ચોકખે ચિત્તે, નિત્ય જપી નવકાર. 1 બાંધી વડશાખા શિકે• બેસી, હેઠળ કુંડ હુતાશ, તસ્કરને 1 મંત્ર સમ શ્રાવક, 2 લેઈ૩ ઊડ્યો આકાશ; (પ્રતિ-પરિચય) આ “નવકારમંત્રને છંદ', નમસ્કાર મહામંત્ર' નામક પુસ્તકમાં છપાયે છે, તે પાઠ આદર્શ રાખીને શ્રી અભય જન ગ્રંથાલય, બિકાનેરની બે હસ્તલિખિત પ્રતિઓ (1) પ્રતિ નં. 8223 અને (2) પ્રતિ નં. 80224 મળી હતી તે પ્રતિઓના પાઠમેદો ક્રમશ: અને સંજ્ઞાથી નધિીને અહીં મૂળ પાઠનું સંશોધન કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ કતિના રચયિતા પ્રસિદ્ધ કવિ ઉપાધ્યાય શ્રી કુશળલાભ વાયક છે. તેઓ ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રી અભયધર્મના શિષ્ય હતા; અને સત્તરમા સૈકામાં વિદ્યમાન હતા. તેમણે ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓ રચેલી છે. આ છંદમાં તેમણે નમસ્કારના જાપનું ફળ દસ્કૃતિથી બતાવ્યું છે અને એ માટે ભાવનાને શુદ્ધ કરવાની પ્રેરણા આપી છે. 1. પરિ ના 4 / 2. નિચેસું થા. 3. 3. નિત . . . 4. નવય 5 સુધરું જા. g, I 6. નિત જ, g | 7, 4 માં ઈદ' જ નથી. 8. પાલી, શ, I 9. પુરસી જા. 10. છીકે જ સીકે રૂ. 11. તસકરને વલિ મંત્ર શમર્યો. વજ. 12. શ્રાવકે જ ! 13. ઉડડ્યો તે આકાશ જ !