________________ 10 ] નમસ્કાર અર્થસંગતિ (17) ભૂતક : કેઈએ ભાડે લીધેલો. ( જયાં સુધી તેની મુદત પૂરી ન થાય ત્યાં સુધી તે દીક્ષા માટે અગ્ય કહેવાય છે.) (18) નિષ્ફટિકઃ માતા, પિતા, વડિલ વગેરેની રજા વિના આવેલે હેય તેને દીક્ષા આપવી તે નિષ્ફટિક કહેવાય. આવા પ્રકારની સ્ત્રીઓ પણ દીક્ષા માટે અગ્ય છે. ઉપરંત ગર્ભવતી સ્ત્રી અને નાનાં બાળકે વાળી સ્ત્રી પણ દીક્ષા માટે અગ્ય કકેવાય સાધુ ભગવંતના 27 ગુણોને નિર્દેશ શ્રી સમવાયાંગ સૂત્રમાં આ રીતે પ્રાપ્ત થાય છે? सत्त वीसं अण रिगुणा पन्नता, तंजहापाणाइवायरमणे एवं पंच, पंच वि सोतियि निग्गहे जाव फासिं देयनिग्गहे, को हविवेगे जाव लोभविवेगे, भावसच्चे करणसच्चे जोगसच्चे, ઈમ, વિતા, मणसमाहरणत', बतिसाहरणता, कायसमाहरणता, णाणसंपण्णया, दसणसंपण्णया चरित्तसंपण्णया, वेयणाअहियाणया मारणंतिआहियास गया / સત્તાવીશ સાધુગુણે કહ્યા છે, તે આ રીતેપ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ, શ્રેત્રેન્દ્રિયનિગ્રહથી સ્પર્શનેંકિનિગ્રહ સુધી પાંચ. ફોધના ત્યાગથી લેભના ત્યાગ સુધી (ચાર). ભાવસત્ય, કરણસત્ય, ગસત્ય. ક્ષમા. વિરાગતા. મનસમાહરણતા, વચના સમાહરણુતા, કાર્યસમાહરણતા. જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા વેદનાયાસનતા, મારણાંતિકાથાસનતા આ ગુણોનું સંક્ષિપ્ત વિવેચન આ રીતે છે (1) પ્રાણાતિપાત વિરમણવ્રત - પાંચ ઇન્દ્રિ, ધાસવાર આયુષ્ય, મનોબળ, વચનબળ અને કાયબળ એ દશ જે વ્રત, તે પ્રાણાતિત વિરમણવ્રત.