________________ ii2] નમસ્કાર અર્થસંગતિ પૂર્વધર ભગવાન શ્રી ઉમાસ્વાતિ વાચક “પ્રશમરતિપ્રકરણ” ગ્રંથમાં કહે છે કે : कलरिभितमधुरगांधर्व-तुर्ययोपिद्विभूपगरवाद्यैः / શ્રોત્રાવવો દરિખ રૂવ વિનાશ! યતિ | In મધુર અને મનોહર ગાંધર્વની વિષ્ણુ અને સ્ત્રીઓનાં આભૂષણના ધ્વનિ (અવાજ) વગેરેથી બેન્દ્રિયમાં લીન હૃદયવાળો જીવ હરિની પેઠે વિનાશ પામે છે. (7) ચક્ષુરિન્દ્રિયનિગ્રહ : ચક્ષુ (નેત્ર, આંખ) ઇયિને વિષય વર્ણ (રંગ) છે, તે પાંચ પ્રકારના છે. વેત (સફેદ, ધોળે) વર્ણ, પીત (પીળી), વર્ણ રક્ત (લાલ) વર્ણ, નલ (નીલ) વર્ણ, અને કૃષ્ણ (શ્યામ, કાળે) વર્ણ તેમાં ઈષ્ટ વર્ણ પર રગ ન થાય અને અનિષ્ટ વર્ણ પર ઠેષ ન થાય, તેને ચક્ષુ ઇન્દ્રિયને નિગ્રહ કહેવાય છે. પ્રશમરતિ પ્રકરણ” માં કહ્યું છે કે : गति वभ्रमेङ्गिताकार हास्यलीलाकटाक्षविक्षप्तः / તવક્ષ: શરમ રૂવ વિદ્યતે વિવાદ જરા સ્ત્રીઓનાં ગતિ (ચાલવાની રીત), વિલાસ, ઇગિત કાર, હાસ્ય, લીલા અને કટાક્ષથી વિવલ થયેલ અને રૂપમાં લીન ચક્ષુવા પુરુષ પતંગિયાની જેમ પરવશ થઈનાશ પામે છે. (8) ધ્રાણેન્દ્રિયનિગ્રહ પ્રાણ ઈદ્રિય વિષય સુરભિગંધ અને દુરભિગંધ છે. તેમાં રાગ કે દ્વેષ ન થાય તે ધ્રાણેન્દ્રિયનિગ્રહ છે. * પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કેस्नानाङ्गरागवतिक वर्णकधृपाधिवासपटवासैः / गन्धभ्रभितमनस्को मधुकर इव विनाश गुपयाति / 43 // સ્નાન, વિલેપન, ગંધવષ્ટિ, પીઠી, ધૂપ, સુગંધ, પટવાસ વગેરે વડે કરીને ગંધથી ભ્રમિત મનવાળો જીવ ભ્રમરની પેઠે વિનાશ પામે છે. (9) રસનેંદ્રિયનિગ્રહ : રસનેંદ્રિયને વિષય તીખો, કડ, તૂરે, ખારો અને મીઠે કેમ પાંચ પ્રકારનો રસ છે લોકમાં ખાટો રસ પ્રસિદ્ધ છે, તેને અંતર્ભાવ અને મીઠા રસમાં થાય છે. તેમાં ઈષ્ટ રસમાં રાગ કે અનિષ્ટ રસમાં દ્વેષ ન થય, તે રસનેંદ્રિયનિગ્રહ કહેવાય છે પ્રશમરતિમાં કહ્યું છે કે मिष्टान्नपानमांसौदनादिमधुररसविषयगृद्धा मा / / गयन्त्रपाशबद्धो मीन इव विनाशमुपयाति // 44 //