________________ પ્રકરણ આપ્યું [ in આ વ્રતથી સાધુ પૃથ્વીકાય, અકાય, તે કાચ, વાઉકાય. વનસ્પતિકાય, બેઈદ્રિય ઈંદ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિયને મનથી, વચનથી અને કાયાથી હણે નહીં, હણાવે નહીં, તથા હણુતાને અનુદે નહીં, એટલે 9 X 3 43 = 81 ભાંગાથી અહિંસાનું પાલન કરે. (2) મૃષાવાદ વિરમણવ્રત જૂઠું બોલવું તે મૃષાવાદ. તેનાથી વિરમવાનું વ્રત તે મૃષાવાદવિરમણવત. આ બતથી સાધુ ક્રોધ, લોભથી, ભયથી કે હાસ્યથી, મનથી, વચનથી, કાયાથી, હું બેલે નહીં બલાવે નહીં અને બોલતાને અનુમોદે નહીં. એટલે 4 43 43 = 36 ભાંગાથી સત્યનું પાલન કરે. (3) અદત્તાદાનવિરમણ વ્રત આ વ્રતથી સાધુ ગામ, શહેર કે વનમાં ડો, ઘી, નાની, મોટે સચિન છે અર્ચિત, મનથી, વચન, કાયાથી ચેરી કરે નહી. કરાવે નહીં અને કરતાને અનુમો નહી એટલે 6 4 3 43 = 54 ભાંગાથી અસ્તેય (અચૌર્યનું પાલન કરે. (4) મૈથુનવિરમણવ્રત : મૈથુન કરતાં વિરમવાનું વ્રત જે વ્રત તે મૈથુનવિરમણવ્રત. આ વ્રતથી સાધુ દેવતાની સ્ત્રી, મનુષ્યની , કે તિર્યંચની ને મનથી, વચનથી, કાયાથી ભગવે નહી, ભગવાવે નહીં, કે ભગવાને અનુમે દે નહીં. એટલે 3 * 3 43 = 27 ભાંગાથી બ્રહ્મચર્યનું પાલન કરે. (5) પરિગ્રહ વિરમણવ્રત H સર્વ પ્રકારના પરિગ્રહથી વિરમવાનું જે વ્રત તે પરિગ્રહવિરમણવ્રત. આ વ્રતથી સાધુ થે, ઘણે નાને મોટો સચિત્ત કે અચિન પરિગ્રહ મનથી, વચનથી, કાયાથી પિતે રાખે નહીં, બીજા પાસે રખાવે નહીં, કે રાખતાને અનુ નહીં, એટલે કે 6 43 * 3 = 54 ભાગાંવડે અકિચનતાનું પાલન કરે. (6) શ્રોત્રંદ્રિયનિગ્રહ : શ્રેત્ર (કર્ણ, કાન) ઇંદ્રિયના વિષય સચિત્ત, અચિત્ત કે મિશ્ર એમ ત્રણ પ્રકારને શબ્દ છે. તેમાં ઈષ્ટ શબ્દ પર રાગ ન થાય અને અનિષ્ટ શબ્દ પર દ્વેષ ન થાય, તેને શ્રેત્રેન્દ્રિય નિગ્રહ કહેવામાં આવે છે.* - + પાંચે ઈદ્રિયોના નિગ્રહના વિષય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના 8મા પ્રમ દસ્થાન' નામના અધ્યયનમાં અતિવિસ્તારથી સમજાવેલ છે.