________________ '[ ios પ્રકરણ આપ્યું (11) ગૃહસ્થ અવસ્થામાં પણ રાજા, મંત્રી, નગરજન વગેરેથી બહુમાનને પામેલ હોય. (12) દ્રોડ (વિશ્વાસઘાત) કરનાર ન હોય (13) ભાવી કલ્પણનું પાત્ર હોય અથવા જેના શરીરનાં અંગે સુલક્ષણવાળાં હોય ( ખેડખાંપણવાળાં ન હોય) એ હેય. (14) સારે શ્રાવક હોય અથવા શ્રદ્ધાવંત હોય. (15) ધમમાં સ્થિર હોય. (16) આત્મસમર્પણ કરવા પિતાની મેળે જ શ્રી સદ્ગુરુ પાસે આવેલ હોય. દીક્ષા માટે અગ્ય કેણ કહેવાય ? એને ઉત્તર આપતાં શામાં કહ્યું છે કેદીક્ષા માટે અઢાર પ્રકારના પુરૂષ અગ્ય છે તે આ રીતે આ રીતે છે: (1) બાળક H આઠ વરસની અંદરનો. (2) વૃદ્ધ : સિત્તેર વરસથી અધિક વયવાળો. (3) નપુંસક? સ્ત્રી અને પુરુષ બંનેને વિષયસેવન માટે અભિલાષી, પુરુષાકૃતિવાળો. (4) કુલીબ H સ્ત્રીઓનાં દર્શન, શ્રવણ વગેરેથી વિકાર પામશે તથા તેમની ભે પ્રાર્થનાથી વિદ્યલ બનનારે. (5) જડ : તતડે, શરીરથી ભૂલ તથા કિ કરવામાં પ્રમાદી. (6) વ્યાધિગ્રસ્ત H ભગંદર, અતિસાર, કોઢ, પથરી, ક્ષય, અપસ્માર, જવર વગેરે ભયંકર રોગવાળો (7) ચાર : ચોરી અથવા લૂંટને ધંધો કરનાર. (8) રાજા૫કારી : રાજાના શરીરને, ધનભંડારને, અંત:પુર, કુટુંબ વગેરેને દ્રોહ કરનારે (9) ઉન્મત્ત H ગ ડે, ચિત્તવિભ્રમવાળો. (10) અદશન : આંધળો. (11) દાસ : દાસીથી ઉત્પન્ન થએલે. (12) દુપટઃ કષાયદુe (તીવકષાયવાળો) અને વિષયદુષ્ટ (સ્ત્રી વગેરેમાં લુબ્ધ). (13) મૂઢ : વિવેકરડિત. (14) ઋણુત : રાજા અથવા શાહુકાર વગેરેને કરજદાર. (15 જુગતિ : જાતિ, કેમ કે શરીરથી દૂષિત. (6) અવબદ્ધઃ પૈસા લેવા માટે કે વિદ્યાગ્રહણ કરવા માટે જ આ લે.