________________ 108,4 , નમસ્કાર અથ સંગતિ , , વિષયા તુતવા, સંઘોને થિી તિક્ષણં મi, दारुणो कर्मविपाकः इत्यवगतसंसारुनैर्गुण्यः, तत एव तद्विरक्तः प्रतनुकषायः अल्पहास्यादिः कृतज्ञः विनीतः प्रागपि राजामात्यपौर जनवहुमतः - નઈ કે -ગોરી વાળ શ્રાદ્ધ થિ સમુસંપન્નતિ | સાધુ જીવનની દીક્ષા લેવા માગનાર ઉત્તમ પુરુષનાં લક્ષણો આ પ્રમાણે જાણવા કે (1) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હોય છે.* (2) વિશિષ્ટ જાતિ તથા કુળવાળે હાય. "fif (3) જેને કમલ લગભગ ક્ષીણ થયેલ હોય, એવો હોય. (4) અને એથી જ નિર્મલ બુદ્ધિવાળે હેય. . (5) એ નિર્મલબુદ્ધિથી જેણે સંસારની નિર્ગુણતા (અસારતા) સારી રીતે આ પ્રમાણે જાણેલ છેઃ (અ) મનુષ્ય જન્મ દુર્લભ છે. (બ) જન્મ એ જ મરણનું કારણ છે (જન્મ ન હોય તે મરણ પણ ન હોય.) (ક) સંપત્તિ ચંચલ છે. (3) વિષે દુખના હેતુ છે, (વિષયસુખ ભોગવવાનું પરિણામ દારુણ છે, તે દુર્ગતિમાં લઈ જનારું હોવાથી.) (ઈ) સંગમાં વિગ રહે છે, (સંગ જ વિયેગમાં પરિણમે છે. જેને સગ થાય છે. તેને અવશ્ય વિયેગ થતો હોય છે.) પ્રકારનું ( આવીચિ નામનું મરણ જ કહેવામાં આવેલું છે.) (જ) કર્મના વિપક (ફળે ) દારૂણ (ભયંકર દુઃખદાયક) હેય છે . (6) આ રીતે સંસારની અસારતા જાણી તેનાથી વિરક્ત થ ખેલે હોય (7) પાતળા (અલ્પ) કષાથવાળ હોય. 2 (8) હાસ્ય વગેરે નેકષાયે પણ તેનાં અલ્પ હોય. (9) કૃતજ્ઞ હેય (10) વિનયવંત હોય. 0 આદ્રકુમાર વગેરે અનાય દેશમાં ઉત્પન્ન થયેલા ને પણ દીક્ષા અપાવેલ પરંતુ તે અપવાદરૂપ જણખી, તેવા દાખલાઓ બહુ જ થોડા છે.