________________ [ 93 પ્રકરણ છઠું શુદ્ધ હોય તેમને જાતિયુક્ત કહેવાય છે, અને જેમની આકૃતિ સુંદર હોય તેમને રૂમ્યુક્ત કહેવાય છે. આ ગુણોને લીધે આચાર્યને જગતમાં પ્રભાવ પડે છે અને તેમની પાસે શિને બહોળો સમુદાય અધ્યયનાદિ કાર્યો કરે છે. (5) સંગાળ-સંઘયણવાળા. સંઘયણયુક્ત. જેમનું શરીર સામર્થ્ય ઉત્તમ પ્રકારનું હોય તે સંઘયણ કહેવાય છે. આ ગુણને લીધે લાંબા સમય સુધી પ્રવચનાદિ કાર્યો કરી શકે છે. (6) ઉધરૂનુ-મૃતિયુક્ત. જેમનું ચિત્ત સ્વસ્થ હોય તેમને ધૃતિયુક્ત કહેવાય છે. આ ગુણને લીધે તેઓ ગમે તેવા અટપટા પ્રશ્નોમાં પણ મુંઝાઈ જતા નથી કે ભ્રમમાં પડતા નથી, (7) અળાëણી-અનાશસી. આશંસાથી રહિત. જેઓ શ્રેતાઓ પાસેથી આહાર-પાણી, પાત્ર કે વસ્ત્રની ઈચ્છા રાખતા નથી, તે આસંશાથી રહિત કહેવાય છે. (8) વથળો-વિકથન દેષ રહિત. કોઈને છેડે પણ અપરાધ થયે હેય તેને ફરીફરીને કહી સંભળાવવાં તે વિકથનદોષ કહેવાય છે. આચાર્ય આવા દોષથી મુક્ત હોય છે અને તેથી જ શિષ્યના મુખેથી એક વાર તેને અપરાધ સંભળાવીને ઉચિતદંડ, આલેચના કે પ્રાયશ્ચિત આપે છે. (9) અમાથી-માયા રહિત, શઠતા રહિત. આ ગુણને લીધે આચાર્ય પોતાના ગચ્છનું સારી રીતે પાલન કરી શકે છે. (4) સંદર્ભ નંદીપુર - ઉત્તરપદેશ (15) મલય ભદ્રિલપુર -હજારીબાગ જિલ્લે વ. (બિહાર) (16) મસ્ય વૈરાટ -જયપુર અને અલવરની આસપાસના પ્રદેશ (17) વરુણ અહી -ઉત્તરપ્રદેશ (18) દશાણું મૃતિકાવતી -માળવાનો ઉત્તર ભાગ (19) ચેદી શુક્તિમતી -મધ્યપ્રાંત (20) સિંધુ સૌર્વર વીતભયનગર -સિધુ કિનારાને પ્રદેશ (21) શરસેન મથુરા - મથુરાની આસપાસને પ્રદેશ (22) ભંગી --માનભૂમ જિલે વ (બિહાર) (23) વર્તન માસપુરી (24) કુણાલક શ્રાવસ્તી -અયોધ્યા જિલે વગેરે. (25) કોટિવર્ષ લાટ -ગુજરાતને દક્ષિણ ભાગ (૨પ કેતક તાંબી -બિહાર પ્રાંત પાવા