________________ પ્રકરણ સાતમું " [105 કરણ એટલે ક્રિયા, તેની સિદ્ધિ માટે જે સીત્તેર બેલેની પ્રરૂપણ થયેલી છે, તેને કરણનિત્તરી કહેવાય છે. તે સંબંધી જૈન શામાં કહ્યું છે કે - વિવિવોદી-શબિરું, માવજ-ઘરના જ હિનિરો હિદ ગુગો, માહીં રેવ પાર તુ " . પિંડેવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઇદ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ અને અભિગ્રહો એ કરણ છે.” અહી પિંડવિશુદ્ધિથી આહાર શય્યા, વસ્ત્ર અને પાત્ર એ ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, સમિતિથી ઇર્ષા સમિતિ વગેરે પાંચ પ્રકારની સમિતિ, ભાવનાથી અનિત્યસ્વાદિ બાર પ્રકારની ભાવનાઓ, પ્રતિમાથી બાર પ્રકારની ભિક્ષુપ્રતિમાઓ, પ્રતિલેખનાથી, 1 દષ્ટિ પ્રતિલેખના, 6 પ્રસ્ફોટક, (9) આસિફેટક અને (9) પ્રસ્ફોટક એ 25 બેલપૂર્વક થતી વસ્ત્ર વગેરેની પ્રતિલેખના અને અભિગ્રહથી દ્રવ્યાભિગ્રહ, ક્ષેત્રાભિગ્રહ, કાલાભિગ્રહ અને ભાધિગ્રહ એ ચાર પ્રકારનો અભિગ્રહ સમજવાનો છે. આ બધા પ્રકારોને સરવાળે સીત્તેર થાય છે. - આ પચ્ચીસ ગુણવાળા ઉપાધ્યાય ભગવંતનું સ્મરણ કરતાં સમ્યગુજ્ઞાનમાં સ્થિર થવાય છે અને પરંપરાએ પરમપદ પ્રાપ્ત કરી શકાય છે.