________________ પ્રકરણ ચેાથું { 73 (24) ધfઈતિવદૂતા-ધર્મ અને અર્થથી યુક્ત હોય છે. પદાર્થો સાંભળતાં સાંભળતાં જીવોના હૃદયમાં ધર્મને વિકસાવનારી હોય છે. (25) રાજા -કારક, કાળ, વચન, લિંગ, વિભક્તિ વગેરેના વિપર્યાસવાળા દોષથી રહિત હોય છે. (26) વિશ્વમાં-વિધુત્તરા-વિશ્વમ, વિક્ષેપ, વગેરે મનના દેથી રહિત હોય છે. (27) ત્રિ-શ્રોતાઓના ચિત્તમાં અવિચ્છિન્નપણે આશ્ચર્ય ઉત્પન્ન કરનારી હોય છે. (28) મુતરાં-અદ્ભૂત હોય છે. (29) અનત્તિપિટસ્વિતા-અત્યન્ત વિલંબ રહિત હોય છે. (30) નેશનાતિવૈવિધ-વરતુઓને વિવિધ રીતે વર્ણવનારી હોય છે. (31) આરોપિત-વિશેષતા–બીજા વચની અપેક્ષાએ વિશેષતા સ્થાપન કરનારી હોય છે. (32) નવપ્રધાતા–સર્વપ્રધાન હોય છે. (33) વર્ગ-1-વાવ-વિવિઘતા–વર્ણપદ, વાયના સ્પષ્ટ વિવેકવાળી હોય છે. (34) અશુત્તિ-કહેવાને ઈરછેલા વિષયની સારી રીતે સિદ્ધિ થતાં સુધી ન અટકનારી હોય છે. (35) રવિ -અનાયાસે ઉત્પન્ન થનારી હોય છે. અરિહંત ભગવંતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં સવાસે જન સુધી રેગ, વેર, ઈતિ, મરણ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુભિક્ષ અને કરનારે સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્ર તરફથી ભય થતું નથી, તેને અપાયે-અનિષ્ટોને અપગમ (નાશ) અતિશય અર્થાત્ અપાયાપરામાતિશય કહેવામાં આવે છે. સારાંશ એ છે કે મહાન અનુભવી પુરુષોએ કહ્યું છે કે “અરિહતેનું નિરંતર મનન કરનાર આત્મા છેવટે અરિહંત બને છે.” જ