________________ 82 ]. નમસ્કા૨ અર્થસંગતિ સિદ્ધના આઠ ગુણ . કર્મક્ષયની અપેક્ષાએ સિદ્ધ-ભગવંતેમાં આઠ ગુણે પ્રકટે છે. તે આ પ્રમાણે છે : (1) અનંત જ્ઞાન, (2) અનંત-દર્શન (3) અવ્યાબાધ સુખ (4) અનંત-ચારિત્ર (5) અક્ષય-સ્થિતિ (6) અરૂપીપણું, (7) અગુરુલઘુત્વ અને (8) અનંતવીર્ય. - (12) અનંત-જ્ઞાન-અનંત-દર્શન. : શાસ્ત્રોમાં કહ્યું છે કે “જીવનું લક્ષણ ઉપયોગ છે.’x દરેક જીવ ઉપગવાળું હોય છે.૪ અને ઉપગને અર્થ શાસ્ત્રોમાં આ રીતે કરેલ છે. उपयुज्यते वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीवाऽनेनेत्युपयोगः જેના વડે જીવ વસ્તુના પરિચ્છેદ (બંધ) પ્રતિ વ્યાપાર કરે-પ્રવૃત્ત થાય તે ઉપગ અથવા “ઉપ” એટલે સમીપ-સમીપવર્તી અને વેગ એટલે જ્ઞાન-દર્શનનું પ્રવર્તન, અર્થાત્ જેના વડે આત્મા જ્ઞાન-દર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય તેવા ચેતના વ્યાપારને ઉપગ કહેવામાં આવે છે. આ ઉપયોગ બે પ્રકારના છેઃ અનાકાર અને સાકાર. - તેમાં વસ્તુને સામાન્ય બંધ કરાવે તે અનાકાર ઉપયોગ કે દર્શન કહેવાય* અને વિશેષ ધ કરાવે તે સાકાર ઉપગ કે જ્ઞાન કહેવાય. નિર્ગોદમાં રહેલા આત્માને, ઉપગ હોય છે?’ એ પ્રશ્નના ઉત્તરમાં શામાં કે જણાવ્યું છે કે “હા, નિગોદમાં રહેવા આત્માઓને અક્ષરના અનંતમા ભાગ જેટલો ઉપયોગ હોય છે, અન્યથા તેમની ગણના આત્મા તરીકે થઈ શકે જ નહીં. આ સ્થળે શામાં " એ પણ સ્પષ્ટતા કરી છે કે “બધા આત્માઓને સરખો ઉપયોગ હેત નથી, પણ કર્મક્ષયના * પ્રમાણમાં ઓછેવધતો હોય છે. આ સ્થિતિ સમજાવવા માટે તેમણે દીપકનું દૃષ્ટાંત આપ્યું છે જેમ એક દીપક પર જાડા કપડાનું આવરણ હોય તે તેને પ્રકાશ બહુ ઝાંખે પડે, કાંઈક પાતળા કાપડનું આવરણ હોય તે પ્રકાશ ઓછો ઝાંખો પડે અને બિલકુલ આવરણ ન હોય તે પ્રકાશ પૂરેપૂરે પડે.” તાત્પર્ય કે કર્મનું આવરણ જેટલા અંશે છે . (2) સાદિ અનંત-જેની આદિ છે પણ અંત નથી. (3) અનાદિ-સાત-જેની આદિ નથી પણ અંત છે. (4) અનાદિ-અનંત-જેની આદિ અને અંતે બંને નથી. ' ' x 3o રક્ષા તત્ત્વાર્થ સૂત્ર અ. 2, સૂત્ર-૮. * जं सामन्नगहणं भावाणं ने य कट्ट आगारं / अविसेसिऊण अत्थे, दंसणमिइ वुच्चए समये // ફૂટ અકાર કર્યા વિના તથા અર્થની વિશેષતા વિના ભાવનું જે સામાન્ય ગ્રહણ કરવું તેને શાસ્ત્રોમાં દર્શન કહેલું છે,