________________ 86 ] નમસ્કાર અથસંગતિ (2) મિશ્ર માનીય એટલે જેના ઉદયથી આત્માને સમ્યફ અને મિથ્યાત્વના મિશ્ર પરિ થાય છે. અને (3) સમ્યકત્વ મોહથીય એટલે જેના ઉદયથી આત્માને ક્ષાયક સમ્યફ થતું અટકે છે. ચારિત્રને રેધ કરનારા અશુદ્ધ ભાવે મુખ્યત્વે બે પ્રકારના છેઃ કષાયરૂપ અને નાકકષાયરૂપ. અહીં કષાય શબ્દ કષ એટલે કર્મ કે ભવન અને આય એટલે લાભનો અર્થ દર્શાવનાર છે, તેથી જે ભાવે વડે કર્મ બંધાય અથવા સંસાર વધે તેને કષાયરૂપ સમજવાના છે અને જે ભાવે કષાય જેટલા પ્રબલ કે ઊગ્ર નથી પણ તેની ઉત્તેજનામાં મદદ કરનારા છે, તેમને નોકષાય સમજવાના છે. કષાયરૂપ ભાવે મુખ્યત્વે ચાર પ્રકારના અને અવાંતર ભેદથી સેળ પ્રકારના છે, તે . આ પ્રમાણે : 4(1) અનંતાનુબંધી ક્રોધ (3) પ્રત્યાખ્યાની કોલ.' (2) અપ્રત્યાખ્યાની ક્રોધ (4) સંજવલન ક્રોધ. (2) માન (5) અનંતાનુબંધી માન (6) અપ્રત્યાખ્યાની માન. (6) પ્રત્યાખ્યાની માન (8) સંજવલન માન. (3) માયા (9) અનંતાનુબંધી માયા (10) અપ્રત્યાખ્યાની માયા (11) પ્રત્યાખ્યાની માયા (12) સંજવલન માયા जा जीव वरिस चउमास पक्खगा, नरयतिरि नरअमरा / सम्माणुलध्वविरह, अहक्खायचरित्तघायकरा // 18 // -કર્મ ગ્રંથ પ્રથમ જેને અનુબંધ મૃત્યુપર્યત રહે અને જે સમકૂવને રોકે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. જેને અનુબંધ વર્ષ પયંત રહે અને જે દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાન ન થવા દે તે અપ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. જેનો અનુબંધ ચાર માસ પર્યત રહે અને જે સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાન ન થવા દે તે પ્રત ખ્યાન કષાય કહેવાય છે. જેને અનુબંધ એક પક્ષ પર્યત રહે અને જે યથાપ્રખ્યાત ચારિત્રને રોકે તે સંજવલન કષાય કહેવાય છે. પ્રથમ ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાને ચડવા માટે જે ગ્રંથિનો ભેદ કરવો પડે છે, તે આ ચાર અનંતાનુબંધી કષાયની ચોકડી છે. તે સંબંધી વિશેષાવશ્યક ભાવમાં કહ્યું છે કે गंठिति सदुब्भेओ कक्खडघणरूढगंठिय्व / जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो // કર્કશ, ઘન અને દઢ મંથિની જેમ જીવનો કર્મજનિત જે ઘન રાગ દ્વેષરૂપ પરિણામ છે તેને મંથિ સમજવી. આ ગ્રંથિ ઘણું કટે ભેદાય છે.