________________ 54 ] નમસ્કાર અથે સંગતિ એવા બે જુદાં પદો નથી. રોડ તથા માવારિ-યંત્રનો પાઠ પણ એ પદ એક હોવાનું સૂચન કરે છે. પ્રશ્ન : અહીં વંર શબ્દ જરૂર છે? શું હો નમુન્ના કહેવાથી પાંચને કરેલા નમસ્કારને બંધ થતું નથી ? ઉત્તર : "gs: " પતર્ નું રૂપ છે અને પતર્ વધારે સમીપના પદાર્થને વાચક છે. તેથી ઘણો શબ્દ વડે સમીપવતી એવા સાધુઓને કરેલા નમસ્કારને બંધ થાય પણ પાંચને કરેલા નમસ્કારને બોધ થાય નહિ. માટે અહીં વંર શબ્દ આવશ્યક છે. તેના વડે પાંચને કરેલ નમસ્કાર એ સ્પષ્ટ બંધ થાય છે. પ્રશ્ન : શ્રી જિનેશ્વર ભગવંતની આગળ અષ્ટ–મંગલનું આલેખન શા માટે કરવામાં આવે છે? ઉત્તર : બિંબવિધિ પ્રવેશમાં તેનાં કારણ જણાવેલાં છે, તે આ પ્રમાણે છેઃ (1) સ્વસ્તિકને હેતુ स्वस्ति भूगगननागविष्टपेषूदितं जिनवरोदये क्षणात् / स्वस्तिकं तदनुमानतो जिनस्याग्रतो बुधजनैर्विलिख्यते॥ .... જિનવરોનો ઉદય થતાં,જન્મ થતાં તરત જ પૃથ્વી, આકાશ અને પાતાળ એ ત્રણલેકમાં સ્વસ્તિ એટલે ક્ષેમ થાય છે, તેથી જિનેશ્વરની આગળ સુજ્ઞજનવડે સ્વસ્તિક આલેખાય છે. (2) શ્રીવત્સને હેતુ अन्तः परमज्ञानं, यद् भाति जिनाधिनाथ हृदयस्य / तच्छीवत्सव्याजात्, प्रकटीयूतं वहिर्वन्दे // - જિનેશ્વરનાં હૃદયની અંદર જે પરમજ્ઞાન રહેલું છે, તે શ્રીવત્સના વ્યાજથી બહાર પ્રગટ થયું છે તેને હું વંદના કરું છું. (3) નંદ્યાવતને હેતુ त्वसत्सेवकानां जिननाथ ! दिक्षु, सर्वासु सर्वे निधयः स्फुरन्ति / अतश्चतुर्धा नवकोणनन्द्यावर्तः सतां वर्तयतां सुखानि // જિનનાથ ! તમારા સેવકોને એ દિશામાંથી સર્વે નિધિઓ મળે છે. તેથી ચાર દિશામાં પ્રસરતો નવ કોણ (જેના એક પાંખડામાં નવ ખૂણું પડે છે તે) વાળો નંદ્યાવત સપુરુષોને સુખ પ્રવર્તાવો. (4) વર્ધમાનને હેતુ goથં ચશક સમુદ્ર કયુત મરૂં, મા-ધી-વિનય-શર્મ-મનોરયાશ્ચા वर्धन्त एव जिननायक ! ते प्रसादात् , तद्वर्धमानयुगलं पटमादधानः //