________________ પ્રકરણ ત્રીજું [ 57 તાત્પર્ય કે આ પંચ-નમસ્કાર સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે અને તે નિરંતર વિદ્યમાન રહે છે. જે દુવ પદને પ્રવેગ ન કર્યો હોત તે આવો અર્થ કદી પણ પ્રાપ્ત થઈ શક્ત નહીં. પ્રશ્ન : અહીં મારું શબ્દનો પ્રયોગ કરવાની શી જરૂર પડી? “સર્વ મંગલમાં પ્રથમ છે.” એમ કહેવાથી શું પ્રથમ મંગલને બંધ નથી થતું ? ઉત્તર : અહીં મારું શબ્દને પ્રવેગ ન કર્યો હેત તે તેના અર્થની પ્રતીતિ થઈ શકતી હતી, પરંતુ જગત્ કલ્યાણકારી વિષયનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રમાં આદિ, મધ્ય અને અન્ય મંગલ કરવું જોઈએ, એ સંપ્રદાય હોવાથી અહીં અન્ય મંગલ તરીકે મંત્ર શબ્દની યેજના કરેલી છે. પ્રશ્ન : નમસ્કાર સૂત્રમાં આદિ અને મધ્ય મંગલ કયું છે? ઉત્તર : નમસ્કારસૂત્રની આદિમાં નમો પદ છે અને મધ્યમાં સ્ત્રી પર છે તે મધ્યમંગલ છે. પ્રશ્ન : નમો પદને મંગલ ગણવામાં કારણ શું? ઉત્તર : શાસ્ત્રના પ્રારંભમાં મંગલ ત્રણ પ્રકારનાં થાય છે ? આશીર્વાદાત્મક, નમસ્કારાત્મક અને વસ્તુનિર્દે રાત્મક, કહ્યું છે કે “નમચિ વસ્તુશો વાગરિ નમુમ્” અહીં નમો શબ્દ નમસ્કારની કિયાને સૂચવતે હેવાથી મંગલરૂપ છે. પ્રશ્ન : ઢોર પદને મધ્ય-મંગલ ગણવાનું કારણ શું ? ઉત્તર : તો પર મધ્યમાં આવેલું છે અને રોજ ધાતુ દર્શાનાર્થક-જ્ઞાનાર્થક હેવાથી તેને મધ્ય-મંગલ ગણેલું છે. એ જાણી લેવું જરૂરનું છે કે સઘળા જ્ઞાનાર્થક ધાતુઓના શબ્દો મંગલરૂપ ગણાય છે. પ્રશ્ન : નમસ્કારમંત્રને પરમેષ્ઠિ નમસ્કાર, પંચપરમેષ્ઠિ નમસ્કાર કે પરમેષ્ઠિ–પંચક નમસ્કાર કહેવાનું કારણ શું ? ઉત્તર : નમસ્કાર મંત્રને પરમેષ્ઠિ-નમસ્કાર, પંચ પરમેષ્ઠિ નમસ્કાર કે પરમેષ્ઠિ પંચક નમસ્કાર કહેવાનું કારણ એ છે કે તેમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે. પ્રશ્ન : પરમેષ્ઠી એટલે? परमे पदे तिष्ठतीति परमेष्ठी / ઉત્તર : પરમેષ્ઠી એટલે પરમ પદે રહેલા. પરમ પદો પાંચ છે અરિહંતપદ, સિદ્ધપદ, આચાર્યપદ, ઉપાધ્યાયપદ અને સાધુપદ. એ પાંચ પરમપદેમાં બિરાજમાન હેવાથી અરિહંત વગેરે પરમેષ્ઠી કહેવાય છે. તેમાં અરિહંતને પરમપરમેષ્ઠી કહેવામાં આવે છે. એ પાંચે પદનું વર્ણન હવે પછીના પ્રકરણોમાં અનુક્રમે કરવામાં આવેલ છે.