________________ 56 ] નમસ્કાર અર્થ સંગતિ ઉત્તર : વ્યાકરણની દૃષ્ટિએ ધ્રુવ અને દો એ બન્ને પાઠ શુદ્ધ છે, પણ હો પાઠ બલવાથી શાસકારોએ નમસ્કારના 68 અક્ષરની જ ગણના બતાવી છે, ને બાધિત થાય છે, તેથી વરૂ પાઠ બેલવો ઉચિત છે. પ્રશ્ન : નમસ્કારના અક્ષરો 68 હેવાને પાઠ કેઈ આગમમાં છે? ઉત્તર : હા, મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કેतहेव इक्कारसपयपरिछिन्न ति आलाबग तित्तीस अक्खर परिमाणं, 'एसो पंच नमुकारो, सव्व पावप्पणासणो, मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं' ति चूलं / નમસ્કારરૂપ મૂળમંત્ર અગિયાર પદો તથા તેત્રીસ અક્ષરપ્રમાણ ત્રણ આલાવાથી યુક્ત છે. અર્થાત્ મૂળ-મંત્રના પ્રભાવને દર્શાવનારાં પાછલાં ચાર પદેનાં અક્ષરનું પરિમાણ 33 અક્ષરનું છે, અને તેમાં આલાપ ત્રણ છે.” પ્રશ્નઃ અનુષ્કપ બ્લેકમાં 32 અક્ષરે હેાય છે અને ફોર પાઠથી 32 અક્ષરે થાય છે. એટલે gવરૂ કરતાં દોરૂ પાઠ ઠીક લાગતું નથી ? ઉત્તર: અનુષ્યપ લેકમાં સામાન્ય રીતે 32 અક્ષરો હોય છે, પણ પ્રાચીન અનુષ્ય પિમાં ઘણાં સ્થળે 33 અક્ષરો પણ જોવામાં આવે છે. જેમકે जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं / न य पुप्फ किलामेइ, सो य पीणेइ अप्पयं // 1 // दशवै. अ. 1 अहं भोगरायस्स, . तं चऽसि अंधगवण्हिणो / मा कुले गंधणा होमो, संजमं निहुओ चर // - દશવૈકાલિક સૂત્ર-અ-૨. ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં પણ આવી ગાથાઓ મળે છે. એટલે 33 અક્ષરવાળો અનુટુપ પણ શુદ્ધ જ છે. પ્રશ્ન : બીજી ગાથાના અક્ષરો ૩ર માનતાં અન્ય કંઈ બાધ આવે છે ? ઉત્તર : હા. જ્યારે કોઈ વિશિષ્ટ કાર્ય ઉપસ્થિત થયું હોય ત્યારે બીજી ગાથાનાં ચાર પદોનું ધ્યાન કરવામાં આવે છે, અને તે વખતે 32 પાંખડીનું કમળ કપી દરેક પાંખડીમાં એક એક અક્ષર અને કણિકામાં એક અક્ષરની સ્થાપના કરવામાં આવે છે. તે 32 અક્ષરને માનતાં થઈ શકતી નથી, તેથી શુરૂ પાઠ રાખે ઉચિત છે. પ્રશ્ન : વાકયમાં પ્રાયઃ “માહિત’ “મવતિ” “વર્તતે” ઈત્યાદિ ક્રિયાપદને અર્થ અધ્યાહારથી જાણી શકાય છે, તો અહીં “વરૂ” “મવત્તિ' ક્રિયાપદ મૂકવાનું પ્રયોજન શું? - ઉત્તર : “૩ાતિ” આદિ ક્રિયાપદોને અર્થ અધ્યાહારથી જાણી શકાય છે. તે પણ અહીં વરુ પદને પ્રકટ પ્રવેગ કરવાનું પ્રયોજન એ છે કે તેનાથી મંગલની ભવન (થવારૂપ) ક્રિયાને બેધ થાય છે. અને તેની સદા-સર્વદા વિદ્યમાનતાને ખ્યાલ આવે છે.