________________ પ્રકરણ બીજું પફૂ પરંતુ પંકમાં તે દેડકાં, સેવાળ, પિયણું બધું જન્મે છે. તે સર્વને ત્યાગ કરીને તેણે માત્ર કમળને જ અર્થ દર્શાવ્યો, એટલે તે ગરૂઢ કે મિશ્ર ગણાય છે. પ્રથમ શબ્દની વ્યુત્પત્તિ “ઘથતે પ્રસિદ્ધો મવતીતિ પ્રથમ-જે પ્રસિદ્ધ થાય તે પ્રથમ એ પ્રમાણે થાય છે, પણ સમુદાયશક્તિથી તે પ્રધાન (ઉત્કૃષ્ટ) પૂર્વ કે આવને અર્થ દર્શાવે છે. “સર્વ ધાતુઓમાં સુવર્ણ પ્રથમ છે.” એ વાક્યમાં પ્રથમને અર્થ પ્રધાન કે ઉત્કૃષ્ટ છે. પ્રથમ શત્રુંજ્યની યાત્રા કરી, પછી ગિરનારની યાત્રા કરી.” એ વાકયમાં પ્રથમને અર્થ પૂર્વે છે. પ્રથમ તીર્થકર શ્રી કષભદેવ થયા.” એ વાક્યમાં પ્રથમને અર્થ આદ્ય (પહેલા) છે. પ્રથમ શબ્દનું આટલું વિવેચન સાંભળ્યા પછી પાઠકના મનમાં એ પ્રશ્ન જરૂર થશે કે “અહીં પ્રથમ શબ્દ કયા અર્થમાં વપરાયેલે છે?' તેને ઉત્તર એ છે કે અહીં પ્રથમ શબ્દ પ્રધાન, પૂર્વ અને આદ્ય એ ત્રણે અર્થોમાં વપરાયેલે છે, તે આ રીતે ? પંચનમસ્કાર સર્વમંગલોમાં પ્રધાન મંગલ છે, એમ કહેવાને આશય એ છે કે ગુણની અપેક્ષાએ તે ઉત્કૃષ્ટ છે. પંચ-નમસ્કાર સર્વ મંગલેનું પૂર્વ મંગલ છે, એ કહેવાનું તાત્પર્ય એ છે કે અન્ય મંગલેની મંગલતા પણ તેને જ આભારી છે. " અને “પંચ-નમસ્કાર સર્વ મંગલનું આઘમંગલ છે.” એમ કહેવાનું રહસ્ય એ છે કે આ જગતમાં પરમાર્થ કે વ્યવહારને અનુલક્ષીને કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તે તેના પ્રારંભમાં આ પંચ-નમસ્કારને ઉચ્ચાર કરાય છે.” हवह “હુવ” પદ વર્તમાનકાળમાં તૃતીય પુરુષના એકવચનમાં આવેલું છે. તેમાં મૂળ ધાતુ “રો” છે. સંસ્કૃત ભાષામાં તેને ભાવ “મૂ' ધાતુથી આવે છે. એટલે તેને અનુવાદ મતિ” પદ વડે કરવામાં આવ્યો છે. અહીં એ જાણી લેવું જરૂરનું છે કે “મૂ” ધાતુ સત્તા, પ્રાદુર્ભાવ અને સંપાદનને અર્થ દર્શાવે છે. જેમકે (1) વસ્તુનિ ધનાનિ ચ મવત્તિ-એની પાસે ઘણું ધન છે. અહીં મનિન્ન પદ સત્તાના અર્થ માં છે, એટલે અર્થ દર્શાવે છે. (2) વવાણીમોના થતી પુત્રો મતિ–વજ અને દૂધનું ભજન કરનારી સ્ત્રીને પુત્ર વિદ્વાન જન્મે છે. અહીં “મતિ' પદ પ્રાદુર્ભાવના અર્થમાં છે. એટલે “નાથતે ”ને અર્થ દર્શાવે છે.