________________ 1 41 석부 부 부 의 한 부부 에 유꾸 부 પ્રકરણ ત્રીજું ] - શેભામાં વધારો કરે છે. - શેભા ઘટાડે છે, - શ્રમ કરાવે છે. - સુખ આપે છે. - ઝઘડો કરાવે છે. - સુખ આપે છે. - સંતોષ ઉપજાવે છે. - સુખ આપે છે. - ભય ઉપજાવે છે. - મરણ નિપજાવે છે. - કલેશ કરાવે છે. - દુઃખ આપે છે. - લક્ષમીને વધારો કરે છે. - દાહ પેદા કરે છે. ' 4-1 - વ્યસની બનાવે છે. - સુખ આપે છે. - ખેદ કરાવે છે. - સુખ આપે છે. - ખેદ કરાવે છે. - સમૃદ્ધિ આપે છે. એટલ ને સંતોષ આપનાર છે અને “બ” પરિશ્રમ કરાવનાર છે. આ બધી દષ્ટિએ વિચાર કરતાં “વો” પાઠને જે વ્યવહાર ચાલી રહ્યો છે, તે સંગત જણાય છે. પ્રશ્ન : નમસ્કાર બે રીતે થઈ શકે : સંક્ષેપથી અને વિસ્તારથી તેમાં સંક્ષેપથી નમસ્કાર કરે હોય તે માત્ર સિદ્ધોને અને સાધુઓને જ કરે જોઈએ કારણ કે સાધુઓને નમસ્કાર કરતાં અરિહંતે, આચાર્યો, ઉપાધ્યાયને નમસ્કાર થઈ જાય છે. અને વિસ્તારથી નમસ્કાર કરે છે તે અષાદિ તીર્થકરે, પુંડરીકાદિ ગણધરો વગેરે પ્રત્યેકના નામ લઈને કરવો જોઈએ, પરંતુ આ રીતે પાંચને નમસ્કાર કરીએ તે નથી સંક્ષિપ્ત નમસ્કાર થો કે નથી વિસ્તૃત નમસ્કાર તેનું કેમ? ઉત્તર : અરિહંત, આચાર્યો અને ઉપાધ્યાયે અવશ્ય સાધુઓ હોય છે, કેમ કે તેમનામાં સાધુઓના ગુણ હોય છે. પણ બધા સાધુઓ અરિહંત, આચાર્ય કે ઉપાધ્યાય હોતા નથી. તાત્પર્ય કે તેમાંના કેટલાક અરિહંત હોય છે, કેટલાક સામાન્ય કેવલીઓ T T 1 ક