________________ પ્રકરણ બીજું 31 અને આગળના વા ની સાથે સંધિ પામી બને છે. છઠ્ઠા પદમાં g: પદની આગળના વિસર્ગને લેપ થયે છે, કારણકે પતર્ શબ્દની આગળના વિસર્ગને વ્યંજન પર રહેતાં લેપ થાય છે, એ સંસ્કૃત ભાષાને નિયમ છે. નમસ્કાર-મંત્રને ગુજરાતી અનુવાદ નમસ્કાર હે અરિહંતને. નમસ્કાર હે સિદ્ધોને. નમસ્કાર હો આચાર્યને. નમસ્કાર હે ઉપાધ્યાયને. નમસ્કાર હે લોકમાં સર્વ સાધુઓને. આ પંચ-નમસ્કાર, સર્વ-પાપ-પ્રણાશક, મંગલનું અને સર્વેનું, પ્રથમ હેય મંગલ. નમસ્કાર-મંત્રને ગુજરાતી ભાવાર્થ , અરિહંતને નમસ્કાર હે. સિદ્ધોને નમસ્કાર હે. આચાર્યોને નમસ્કાર છે. ઉપાધ્યાયને નમસ્કાર હે. લેકમાંના સર્વ સાધુઓને નમસ્કાર હે. આ પંચપરમેષ્ઠીને કરેલે નમસ્કાર સર્વ અશુભ-કને અત્યત નાશ કરે છે, અને બધા મંગલેમાં પ્રથમ મંગલ છે.