________________ 34 ] નમસ્કાર અર્થસંગતિ ચાવિદને રઘ-મારીચ અને સુબાહુ યજ્ઞમાં વિગ્ન કરશે. અહીં બીજો જ પાદપૂરણ માટે છે (10) અવધારણ-નિશ્ચયને અર્થ દશવ તે જેમકે-ત્તિ 1 નુતા–તેથી જ સ્તવાયેલી છે. અહીં (નવકારમાં) ચ શબ્દ સમુચ્ચયના અર્થમાં વપરાયેલું છે. કારણ કે એક ક્રિયા સર્વ પાપ પ્રણશનની છે અને બીજી ક્રિયા સર્વ મંગલેમાં શ્રેષ્ઠ મંગલ થવાની છે. सम्वेसि બ્રેલિ' પદ સર્વનામ છે અને કંટાળ' પદના સંબંધમાં હોવાથી છઠ્ઠીના બહુ વચનમાં આવેલું છે. તેમાં મૂળ શબ્દ ‘શક્ય છે. તેના સંસ્કૃત-ગુજરાતી અનુવાદ અનુક્રમે “ના” અને “સર્વેનું” એ પદો વડે કરવામાં આવે છે. અહીં “સવ” શબ્દ નિરવશેષસર્વના અર્થમાં છે, એટલે જગતમાં મંગલના જેટલા પ્રકારે વિદ્યમાન હેય તે સઘળાં ગ્રહણ કરવાનાં છે. पढ़ પદ મંધાર્ટ પદનું વિશેષણ હોવાથી પહેલી વિભક્તિના એકવચનમાં આવેલ છે. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં તેને ભાવ “પ્રથમ” શબ્દ વડે આવી શકે છે. એટલે તેનો અનુવાદ અનુક્રમે “ત્રથમ' અને “પ્રથમ” એ પદો વડે કરવામાં આવે છે. અહીં એ જાણવું જરૂરી છે કે શબ્દો ત્રણ પ્રકારના છે. એગિક, અને ગરૂઢ કે મિશ્ર. તેમાં જે શબ્દો ભેગને અર્થ દર્શાવતા હોય તે લેગિક કહેવાય છે, જેમકેપ્રતીતિ વા . (જે રસેઈ કરે છે તે રસેઈઓ) અહીં પર્ ધાતુ પ્રકૃતિ છે અને એ પ્રત્યય છે. તેમાં પર્ ધાતુ પાક-રઈ કરવાના અર્થમાં છે, તેથી પતિને અર્થ રઈ કરે છે, એ થાય છે અને એવા પ્રત્યયને અર્થ કર્તા છે, એટલે જે પકાવતે હેય- રઈ કરતો હોય તે વાવ-રસોઈએ-એ અર્થ નીકળે છે. જે શબ્દો અવ્યયશક્તિથી નીકળતા અર્થની અપેક્ષા રાખ્યા વિના સમુદાયશક્તિથી પોતાને અભિમત અર્થ ગ્રહણ કરે અથવા મૂળ અર્થને સંકેચ કરે કે વધારે, તે રૂઢ કહેવાય છે. જેમકે છે એટલે વૃષભ. મેં ધાતુને તો પ્રત્યય લગાવીને-શબ્દ બને છે, એટલે તેને અર્થ ગમન કરનાર એવો થાય છે. પરંતુ તે અવયવાર્થનો ત્યાગ કરીને તેણે પોતાને અભિમત વૃષભ એવો અર્થ સમુદાયશક્તિથી દર્શાવ્યું એટલે તે રૂઢ છે. અહીં “ગો’ શબ્દના મૂળ અર્થને સંકોચ થયે છે. જે શબ્દો અવયવશક્તિ તથા સમુદાયશક્તિને સહકારથી. અર્થ દશાવે તે મિશ્ર (ગરૂઢ) કહેવાય છે. જેમકે-જૂન-કમળ. અહીં “પ ના પાન કાય રૂતિ વા પન” એવી વ્યુત્પત્તિ કરવામાં આવે છે, એટલે જે ઉર્દૂ માં જન્મેલું છે, તે