________________ t 16 LY પ્રકરણ પહેલું દો બે પ્રકારના છે : (1) જાતિ નિબદ્ધ અને (2) વૃત્તનિબદ્ધ. તેમાં જાતિનિબદ્ધ છંદનું બંધારણ માત્રાના મેળ પર થયેલું હોય છે અને વૃત્તનિબદ્ધ છંદનું બંધારણ અક્ષરના મેળ પ૨ થયેલું હોય છે. ગાહા, માહિઆ વગેરે છંદે જાતિ નિબદ્ધ છે અને સિલેગે, નંદિયય વગેરે વૃત્ત નિબદ્ધ છે. નમસ્કાર મંત્રના છેલ્લાં ચાર પદે સ્પષ્ટતયા સિલેગે કે અનુટુપ છે, કારણ કે તે દરેકમાં અનુક્રમે 8 + 8 + 8 + 9 મળી 33 અક્ષરો છે. આવા 33 અક્ષરોવાળા અનુટુપ છંદ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને દશવૈકાલિક સૂત્રમાં અનેક સ્થળે જોવામાં આવે છે. ત્યાં એક અક્ષરને ઓછે ગણી તે છંદને શુદ્ધ માનવાને વ્યવહાર છંદ શાસ્ત્રીઓમાં પ્રચલિત છે. એ વ્યવહાર પ્રમાણે અહીં અક્ષરની ગણનામાં રૂ ને અનક્ષર માનવે ઘટે છે અને અહીં પૂર્વદલમાં– ત્રિ + ચ + ચ ત્રિ ચ + ) + ત્રિ + ચ ચ - + = 31 માત્રા છે, 11 અને ઉત્તર દિલમાં ત્રિ + ચ + ચ , વિચ ગુત્રિય = 27 માત્રા છે - 1 એટલે પૂર્વદલના બધા ત્રિક ચતુષ્કલેની આવૃત્તિ ક્રમશઃ ઉત્તરદલમાં છે, માત્ર તેમાં છેલ્લું ચતુષ્કલ નથી. હવે આ પદ રચનાનું ગાડા સાથે કેટલું બધું સામ્ય છે, તે જોઈએ. આ પદ રચનામાં પહેલું અને ત્રીજી પાદ 3 + 4+4 મળી અગિયાર માત્રાનું છે અને ગાહામાં તે 4+4+4 મળી બાર માત્રાનું હોય છે. આ પદ રચનાના બીજા પાદમાં 16 + 4 મળી વીસ માત્રા છે ત્યારે ગાહામાં 16 + 2 મળી અઢાર હોય છે અને આ પદરચનામાં ચોથા પાદમાં 16 માત્રા છે, ત્યારે ગાહામાં 15 માત્રા હોય છે. બીજી રીતે કહીએ તો આ પદ-ચિનનું પૂર્વદલ 31 માત્રાનું અને ઉતરદલ 27 માત્રાનું છે અને ગાહામાં તે અનુક્રમે 30 માત્રાનું અને 27 માત્રાનું હેય છે, આમ તે બંને વચ્ચે માત્ર એક જ માત્રાને તકાવત છે, એટલે તે એક પ્રકારની ગહા હોય તેમ લાગે છે. ષ ખંડાગમની ધવલા ટીકામાં આ સૂત્ર ગાથારૂપે છપાયેલું છે અને તેને છેડે # ? . એક અંક લખે છે, એ પણ વિચારવા ગ્ય છે. + છંદશાસ્ત્રની ભૂમિકામાં શ્રી મધુસુદન વિદ્યાવાચસ્પતિએ લખ્યું છે કે रुच नो घेहि ब्राह्मणेषु, रुचं राजसु धारय / रुवं वैश्येषु शुद्रेषु, मयि धेहि रुचारुचम् ॥इत्यादौ हिकारेकारस्य सकारारस्य वा अविद्यमानत्रद भावादष्टाक्षरत्वम् / ઈત્યાદિમાં હિ કારના 6 કારને કે 8 કારને અવિદ્યમાન સમજવાથી આઠ અક્ષરો થાય છે.